Cham Koi Fark Tane Nathi Padto - Jigar Thakor
Singers : Jigar Thakor , Lyrics : Mahesh Raval & Baldev Raval
Music : Tejas Vaghela & Dhaval Patel , Label : Jhankar Music Gujarati
Singers : Jigar Thakor , Lyrics : Mahesh Raval & Baldev Raval
Music : Tejas Vaghela & Dhaval Patel , Label : Jhankar Music Gujarati
Cham Koi Fark Tane Nathi Padto Lyrics in Gujarati
| ચમ કોઈ ફરક નથી પડતો લિરિક્સ ગુજરાતીમાં |
હો મુખડું તારૂં જોવા પાગલ આશિક તારો મરતો
હો મુખડું તારૂં જોવા પાગલ આશિક તારો મરતો
તને તો ચમ કોઈ ફરક નહીં પડતો
હો મુખડું તારૂં જોવા પાગલ આશિક તારો મરતો
તને તો ચમ કોઈ ફરક નહીં પડતો
હો ચમ નથી હમજતી હું તો તારા પર મરૂ છું
જીવથી ઘણો જાનુ તને પ્રેમ હું તો કરૂ છુ
ચમ નથી હમજતી હું તો તારા પર મરૂ છું
જીવથી ઘણો જાનુ તને પ્રેમ હું તો કરૂ છુ
હે ફોનની તારા વાટ જોઈ ખાધા વગર ફરતો
તને તો ચમ કોઈ ફરક નથી પડતો
હો તને તો ચમ કોઈ ફરક નથી પડતો
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો આજ કાલ વધી ગયા જાનુ તારા નખરા
કરે છે કાયમ તું તો મારી હારે જગડા
હો તને તો મારા વગર હશે કદાચ ફાવતું
મને તો તારા વગર ખાવા નથી ભાવતું
હો કઈ દે છોડી પાક્કું હવે કેટલા વાગે મળશો
આટલો હેરાન કર્યો હવે કેટલો હેરાન કરશો
કઈ દે છોડી પાક્કું હવે કેટલા વાગે મળશો
આટલો હેરાન કર્યો હવે કેટલો હેરાન કરશો
હે તારી પાછળ ગોંડો બની ખર્ચા હું તો કરતો
તને તો ચમ કોઈ ફરક નથી પડતો
હો તને તો ચમ કોઈ ફરક નથી પડતો
www.gujaratitracks.com
હો કર્યા તા તે તો મને મળવાના વાયદા
બોલ્યા પછી ના આવી તું આવા કોના કાયદા
હો હોઈ કોઈ મજબુરી તો હું આવું તને મળવા
ચેટલા દાડા થયા જાવું છે ચોક ફરવા
હો તારા વીના લાગે હુનુ યાદ આવે તારી બહુ
દિલને મારા કોણ હમજાવે દિલની વાતો કોને કહું
તારા વીના લાગે હુનુ યાદ આવે તારી બહુ

ConversionConversion EmoticonEmoticon