Yaari Lyrics in Gujarati

 
Yaari Lyrics in Gujarati
| યારી લિરિક્સ ગુજરાતીમાં |
 
એ તારી મારી દોસ્તીને નજર ના લાગે
એ તારી મારી યારીને કલંક ના લાગે વાલા
એ તારી મારી દોસ્તીને નજર ના લાગે
તારી મારી યારીને કલંક ના લાગે
તારા રે નસીબના દુઃખ મને મળી જાય રે
મારા રે નસીબના સુખ તને મળી જાય રે

એ તને મારા યાર કદી ઠોકર ના લાગે  
આ દોસ્ત મારા તારી મારી યારીને નજર ના લાગે

એ ભગવાનના રૂપે મને દોસ્ત તું મળ્યો છે
દિલની વાત જોણી લેતો કીધા વગર કોઈ રે
હો લાગણી છલકાય જેની ગમે તેવી વાતમાં
દોસ્તી એવી હોઈ છે હજારોને લાખમાં
એ હાથ મેલે ખપે હૈયું હળવું જયારે થાય છે
ઓ યાર મારા હાથ મેલે ખપે હૈયું હળવું જયારે થાય છે
હાથ મેલે ખપે હૈયું હળવું જયારે થાય
ખુદ રામ હોવા છતાં જરૂર પડે હનુમાનની
પછી યારો વિના જિંદગી અલ્યા આપણી શું કોમની
એ જગથી અનમોલ છે દોસ્તી અમારી
એ તારી મારી દોસ્તીને નજર ના લાગે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો દુઃખ પડે એકને આંખો બીજાની ઉભરાઈ છે
હાંચી આવી યારના મોલ ત્યાં હમજાય છે
હો તારી સહી ખુટે તો મારૂં લોહી માંગી લેજે
લાંબી ઉમર કુદરત તું યારની મારા લખજે
એ દો રંગી દુનિયામાં યાર જુદા થાય છે
હો દો રંગી દુનિયામાં યાર જુદા થાય છે
દો રંગી દુનિયામાં યાર જુદા થાય છે
ત્યારે દોસ્ત વિના જિંદગીનું મોલ હમજાય છે
દુઃખમાં સાથ ના મળે ત્યારે યાર યાદ આવે છે
એ તારી મારી દોસ્તીને નજર ના લાગે
ઓ યાર મારા તારી મારી દોસ્તીને કલંક ના લાગે
એ તારી મારી દોસ્તીને નજર ના લાગે
તારી મારી દોસ્તીને નજર લાગી ગઈ
ઓ યાર મારા નજર લાગી ગઈ
નજર લાગી ગઈ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »