Sundar Var Shangar Karine - Hashmukh Patadia
Singer : Hashmukh Patadia
Lyrics : Traditional
Singer : Hashmukh Patadia
Lyrics : Traditional
Sundar Var Shangar Karine Lyrics in Gujarati
| સુંદરવર શણગાર કરીને લિરિક્સ ગુજરાતીમાં |
સુંદરવર શણગાર કરીને, સિંહાસન પર શોભે રે;
હરિવર કેરૂં રૂપ જોઈને, મુનિવરનાં મન લોભે રે
સુંદરવર શણગાર કરીને...
છોગલિયાં ફૂલડાં કેરાં છાયાં, મોલીડાંને માથે રે;
ફોરે ભમરા મતવાલા થઈ, ડોલે સાથે સાથે રે
સુંદરવર શણગાર કરીને...
કાજુ ભાલ તિલક કેસરનું, રૂડું રંગ ભરેલું રે;
ભ્રકુટી નેણ નાસિકા ભાળી, તન કુરબાન કરેલું રે
સુંદરવર શણગાર કરીને...
ગુજરાતીટ્રેક્સ.કોમ
ગોળ કપોલ કર્ણ શુભ કુંડળ, હરિનું મુખડું હસતું રે;
બ્રહ્માનંદ કહે તે જોઈને પળ, મન છેટે નથી ખસતું રે

ConversionConversion EmoticonEmoticon