Shyam Sanehi Gher Avya Lyrics in Gujarati
| શ્યામ સ્નેહી ઘેર આવ્યા લિરિક્સ ગુજરાતીમાં |
Swaminarayan Bhajan Lyrics
| શ્યામ સ્નેહી ઘેર આવ્યા લિરિક્સ ગુજરાતીમાં |
Swaminarayan Bhajan Lyrics
શ્યામ સ્નેહી ઘેર આવ્યા, ઘનશ્યામ આવ્યા,
હેતે હરિ ઘેર આવ્યા રે, શ્યામ સનેહી ઘેર આવ્યા ઘનશ્યામ
શ્યામ સ્નેહી ઘેર આવ્યા...
સામૈયું લઈને શ્યામ સુંદરને, મોંઘે મોતીડે વધાવ્યા
શ્યામ સનેહી ઘેર આવ્યા...
દૂધડે ચરણ પખાળ્યા પ્રભુના, પાટ ઉપર પધરાવ્યા
શ્યામ સ્નેહી ઘેર આવ્યા...
ગુજરાતીટ્રેક્સ.કોમ
બંગલા ઉપર બાંધી હિંડોળો, હરિવરને હીંચકાવ્યા
શ્યામ સ્નેહી ઘેર આવ્યા...
પ્રેમાનંદનો નાથ મનોહર, મહારાજ મારે મન ભાવ્યા
શ્યામ સ્નેહી ઘેર આવ્યા...
ConversionConversion EmoticonEmoticon