Paheli Mulakat Lyrics in Gujarati

Paheli Mulakat - Yash barot & Rutvi Pandya
Singers : Yash Barot & Rutvi Pandya
Lyrics : Vijay Beldar
Music : Yash Barot & Rakesh Solanki
Label : B.Arohi Group
 
Paheli Mulakat Lyrics in Gujarati
| પહેલી મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં |
 
 હો પહેલી મુલાકાતમાં પ્રેમ મને થઇ ગયો
જોઈ તને એકવાર હું તારો થઇ ગયો 

હો નઝરથી નઝર મળીને અહેસાસ થઈ ગયો 
જોયો એક્વારને તું આંખોમાં વસી ગયો 

હો પહેલી મુલાકાતમાં પ્રેમ મને થઇ ગયો 
જોઈ તને એકવાર હું તારો થઇ ગયો 
જોઈ તને એકવાર હું તારી થઇ ગઈ 
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો દિલમાં વસી ગઈ ધડકન બની ગઈ 
પહેલીવાર જોઈ તને મને રે ગમી ગઈ 

તું મારો શ્વાસ છે 
તું મારો પ્રાણ છે 
તારા પર ઓ સનમ જાન કુરબાન છે 

હો હતી કેવી મુલાકાત  હતો કેવો અહેસાસ 
પલ પલ ઓ સનમ આવે મને તારી યાદ 
પલ પલ ઓ સનમ આવે મને તારી યાદ 

હો યાદો આ તારી મને રાત દિન સતાવે છે 
અડધી રાતે મને નિંદરથી જગાડે છે 

હો તારાથી દૂર હવે મારાથી રેવાય ના 
જુદાઈ તારી જાન આ મારાથી સહેવાય ના 

દિલથી દિલને મળવા તું દેજે 
તારાથી દૂર ના મને રે થાવ દેજે 
તારાથી દૂર ના મને રે થાવ દેજે 
તારાથી દૂર ના મને રે થાવ દેજે 
તારાથી દૂર ના મને રે થાવ દેજે 
હો તારાથી દૂર ના મને રે થાવ દેજે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »