Padana Thi Vachharo Aave - Poonam Gondaliya
Singer :- Poonam Gondaliya
Lyrics :- Kavi Shree Narandanbapu Suru
Music :- Ajay Vagheshwari
Label :- Studio Jay Somnath Official Channel
Singer :- Poonam Gondaliya
Lyrics :- Kavi Shree Narandanbapu Suru
Music :- Ajay Vagheshwari
Label :- Studio Jay Somnath Official Channel
Padana Thi Vachharo Aave Lyrics in Gujarati
હે એ પોંખાણને પરણવા તણી
અને રાણા રાણા તું રમતું રે મેલ
હે હવે ખેલને ખાંડાના એ ખેલ
અરે રે મારી વેગડ કારણ વીરા વાછરા
હે હવે ખેલ ને ખાંડાના ખેલ
અરે રે મારી વેગડ કારણ વીરા વાછરા
હે એ બેનીબાને કોલતો આપી રે હે
બેનીબાને કોલતો આપી રે
ધજા લઇ ધરમની સ્થાપી રે
બેનીબાને કોલતો આપી રે
ધજા લઇ ધરમની સ્થાપી રે
પડાણાના પંથડા કાપી
પડાણાના પંથડા કાપી
મારતે ઘોડે બેન બોલાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે
હે ઘોડાના ડાબલા વાગે રે
હે ઘોડાના ડાબલા વાગે રે
સુતા સૌવ માનવી જાગે રે
ઓ ઘોડાના ડાબલા વાગે રે
સુતા સૌવ માનવી જાગે રે
પાદરમાં ઢોલની ત્રાસદ
પાદરમાં ઢોલની ત્રાસદ
હાંભરો બાયું માત હમજાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે
હે રજે રજ ભોમકા નાચે રે
રજે રજ ભોમકા નાચે રે
લીલોડે મેદની રાચે રે
ઓ રજે રજ ભોમકા નાચે રે
લીલોડે મેદની રાચે રે
ચારાણોની દેવીઓ ગાતી
ચારાણની દેવીઓ ગાતી
લઇ ઓરાણના વીર વધાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે
હે વધાવો વીરને મારા રે
વધાવો વીરને મારા રે
રહેસ્યો નહિ કોઈ નોધારા રે
ઓ વધાવો વીરને મારા રે
રહેસ્યો નહિ કોઈ નોધારા રે
હેમનો ભાલો ઝળકે હાથે
હેમનો ભાલો ઝળકે હાથે
નીરખો બાયું બેન હમજાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે
ગુજરાતીટ્રેક્સ.કોમ
એ ચારણિયા ગામનો ચારણ રે
ચારણિયા ગામનો ચારણ રે
ગુણલા તારા ગાય છે નારણ રે
હો ચારણિયા ગામનો ચારણ રે
ગુણલા તારા ગાય છે નારણ રે
રાજપુતીનો ધર્મ દીપાવી
રાજપુતીનો ધર્મ દીપાવી
વિખના વારણ શ્યામ છત્રાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવ
એ જી રે પણ ખાડુ આવ્યું ખાખરે
એ ને ધન આવ્યું ધનહેર
એ પણ જેને દુધડીયે મારે દિવા બળે
અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા
અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા
અને રાણા રાણા તું રમતું રે મેલ
હે હવે ખેલને ખાંડાના એ ખેલ
અરે રે મારી વેગડ કારણ વીરા વાછરા
હે હવે ખેલ ને ખાંડાના ખેલ
અરે રે મારી વેગડ કારણ વીરા વાછરા
હે એ બેનીબાને કોલતો આપી રે હે
બેનીબાને કોલતો આપી રે
ધજા લઇ ધરમની સ્થાપી રે
બેનીબાને કોલતો આપી રે
ધજા લઇ ધરમની સ્થાપી રે
પડાણાના પંથડા કાપી
પડાણાના પંથડા કાપી
મારતે ઘોડે બેન બોલાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે
હે ઘોડાના ડાબલા વાગે રે
હે ઘોડાના ડાબલા વાગે રે
સુતા સૌવ માનવી જાગે રે
ઓ ઘોડાના ડાબલા વાગે રે
સુતા સૌવ માનવી જાગે રે
પાદરમાં ઢોલની ત્રાસદ
પાદરમાં ઢોલની ત્રાસદ
હાંભરો બાયું માત હમજાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે
હે રજે રજ ભોમકા નાચે રે
રજે રજ ભોમકા નાચે રે
લીલોડે મેદની રાચે રે
ઓ રજે રજ ભોમકા નાચે રે
લીલોડે મેદની રાચે રે
ચારાણોની દેવીઓ ગાતી
ચારાણની દેવીઓ ગાતી
લઇ ઓરાણના વીર વધાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે
હે વધાવો વીરને મારા રે
વધાવો વીરને મારા રે
રહેસ્યો નહિ કોઈ નોધારા રે
ઓ વધાવો વીરને મારા રે
રહેસ્યો નહિ કોઈ નોધારા રે
હેમનો ભાલો ઝળકે હાથે
હેમનો ભાલો ઝળકે હાથે
નીરખો બાયું બેન હમજાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે
ગુજરાતીટ્રેક્સ.કોમ
એ ચારણિયા ગામનો ચારણ રે
ચારણિયા ગામનો ચારણ રે
ગુણલા તારા ગાય છે નારણ રે
હો ચારણિયા ગામનો ચારણ રે
ગુણલા તારા ગાય છે નારણ રે
રાજપુતીનો ધર્મ દીપાવી
રાજપુતીનો ધર્મ દીપાવી
વિખના વારણ શ્યામ છત્રાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવ
એ જી રે પણ ખાડુ આવ્યું ખાખરે
એ ને ધન આવ્યું ધનહેર
એ પણ જેને દુધડીયે મારે દિવા બળે
અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા
અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા
ConversionConversion EmoticonEmoticon