Mune Pyari Re Natvar
Mune Pyari Re Natvar Lyrics in Gujarati
| મુને પ્યારી રે નટવર નાવ લિરિક્સ ગુજરાતીમાં |
મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે,
વારી જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી રે
મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે,
ઉર ઉપર અલબેલા રે વાલા પેર્યા છે ફૂલના હાર,
શોભાધામ સદા સુખકારી, સુંદર ધર્મકુમાર
મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે,
બાંધેલ બાજુ ને ગજરા રે કાજુ, ફૂમકડાની જોડ,
લેરખડા તારૂં રૂપ વિલોકી, લાજે કામ કરોડ
મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે,
લાવણ્યતા જોઈ શારદા મોહી, મોહ્યા મોટા ભુપ,
પ્રાણજીવન મારા ચિત્તમાં રાખું, નિશદિન તારૂં રૂપ
મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે,
ગુજરાતીટ્રેક્સ.કોમ
ધર્મકુંવર તારૂં મુખડું જોઈને, લાજે પૂરણ ચંદ,
તન ધન તમ પર નાખે વારી, મંજુ કેશાનંદ

ConversionConversion EmoticonEmoticon