Kai Dene Ekvar I Love You Lyrics in Gujarati

I Love You Kai Dene Ekvar I Love You
Singer - Rohit Thakor , Lyricist - Kanti Patel
Music - Manoj - Vimal , Label - Studio Sangeeta
 
I Love You Kai Dene Ekvar I Love You Lyrics in Gujarati
| કઈ દે ને એક વાર આઈ લવ યુ લિરિક્સ ગુજરાતીમાં |
 
 અરે આઈ લવ યુ આઈ લવ યુ કઈ દે ને એક વાર આઈ લવ યુ
આઈ લવ યુ આઈ લવ યુ કઈ દે ને એક વાર આઈ લવ યુ

દિલ ડોલે દિલ ડોલે તારી મસ્ત અદા જોઈ દિલ ડોલે
દિલ ડોલે મારૂં દિલ ડોલે તારી મસ્ત અદા જોઈ દિલ ડોલે
તારી પાતલડી કેડનો લટકો મારા દિલને આપે આ ઝટકો

અરે દિલ તારૂ ખોલ દિલ તારૂ ખોલ દિલ ખોલી જરા આઈ લવ યુ બોલ
દિલ તારૂ ખોલ દિલ તારૂ ખોલ દિલ ખોલીને મને આઈ લવ યુ બોલ
આઈ લવ યુ આઈ લવ યુ કઈ દે ને એક વાર આઈ લવ યુ
આઈ લવ યુ આઈ લવ યુ કઈ દે ને એક વાર આઈ લવ યુ

એ રોજ રોજ તું મારા સપનામાં આવે છે પ્રેમથી તું મારા હાથ ચુમે છે
પહેલી મુલાકાતમાં તું આઈ લવ યુ મીઠી સ્માઈલ આપી પ્રેમથી રે ડોલી
અરે સાચું ક્વ છું સાચું ક્વ છું ઓ મારી જાન કહેવું મારૂં તું તો રે માન
એક વાર કઈ દે મને આઈ લવ યુ
ગુજરાતીટ્રેક્સ.કોમ
આઈ લવ યુ આઈ લવ યુ કઈ દે ને એક વાર આઈ લવ યુ
આઈ લવ યુ આઈ લવ યુ કઈ દે ને એક વાર આઈ લવ યુ

એ સાચો હું દિલથી તને પ્યાર કરૂં છું
આખી દુનિયામાં એક તારા પાર મરૂ છુ
આઈ લવ યુ આઈ લવ યુ કઈ દે ને એક વાર આઈ લવ યુ
દિલ ડોલે દિલ ડોલે તારી મસ્ત અદા જોઈ દિલ ડોલે
દિલ ડોલે મારૂં દિલ ડોલે તારી મસ્ત અદા જોઈ દિલ ડોલે
તારી પાતલડી કેડનો લટકો મારા દિલને આપે આ ઝટકો
તારી પાતલડી કેડનો લટકો મારા દિલને આપે આ ઝટકો
અરે દિલ તારૂ ખોલ દિલ તારૂ ખોલ દિલ ખોલી જરા આઈ લવ યુ બોલ
દિલ તારૂ ખોલ દિલ તારૂ ખોલ દિલ ખોલી જરા આઈ લવ યુ બોલ
આઈ લવ યુ આઈ લવ યુ કઈ દે ને એક વાર આઈ લવ યુ
આઈ લવ યુ આઈ લવ યુ કઈ દે ને એક વાર આઈ લવ યુ
 
Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »