Dungara Durthi Radhiyala Lyrics in Gujarati

Dungara Durthi Radhiyala - Jignesh Barot
Singer : Jignesh Barot
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics : Ketan Barot , Label : Jigar Studio
 
Dungara Durthi Radhiyala Lyrics in Gujarati
| ડુંગરા દૂરથી રઢિયાળા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ડુંગરાતો દુરથી લાગે રે રઢિયાળા
હો ...ડુંગરાતો દુરથી લાગે રે રઢિયાળા
અરે નવો નવો પ્રેમ હારો લાગ્યો રે નવ દાડા
હો જીવને મારા હવે તો જપ ના પડે
અને બીજા હારે જોઈ આંખ રે રડે
અરે પેલા લાગે હારા પછી નીકળે દગાળા
હો ...ડુંગરાતો દુરથી લાગે રે રઢિયાળા

હો હાથે કરીને મારી જિંદગી બગાડી
તારી હારે રેવાની મે આઘત પાડી
હો ...દુઃખનો છે દાડો અને રાતો છે અંધારી
મારા રે પ્રેમમાં હવે ફરી ગઈ પથારી
હો પેલા પેલા મને એ બઉ રે હાચવતી
હવે મને જરાયે એ નથી રે ધરાવતી
અરે મીઠું મીઠું બોલે પણ મનના હોઈ મેલા
હો ...ડુંગરાતો દુરથી લાગે રે રઢિયાળા
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો વાલો વાલો કરી અને કર્યો રે દવાલો
મારી જિંદગીનો એને કર્યો રે ભવાડો
હો ...ભરોશો નોતો કરવા જેવો મારે એનો
હવે હું તો થઇ ગયો હાવ રે નોધારો
હો જીવન મારૂં હોપી દીધુંથું એના હાથમાં
એની રે યાદોમાં આજ બળે મારો આત્મા
અરે જીગો જીગો કરી મને ફસાયો એના પ્રેમમાં
હો ...ડુંગરાતો દુરથી લાગે રે રઢિયાળા
એ નવો નવો પ્રેમ હારો લાગ્યો રે નવ દાડા 
 
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »