Dhime Dhime Parevda Udajo Lyrics in Gujarati

Dhime Dhime Parevda Udajo
Singer : Bhoomi Ahir & Meru Ahir
Music : Vinit Barochiya , Label : Avsar Audio
 
Dhime Dhime Parevda Udajo Lyrics in Gujarati
| ધીમે ધીમે પારેવડાં ઊડજો લિરિક્સ ગુજરાતીમાં |
 
તારા વિનાનું કાન્હા
સુનું  ગોકુલ
સુની કુંજ ગલી
તારા વિચારે કાન્હા
હૂં થઇ ગાંડી ઘેલી

હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

www.gujaratitracks.com 
 હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

હે તમે જાજો દુવારકા ધામ રે
તમે જાજો દુવારકા ધામ રે
ધીમે ધીમે
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

હે મારા દલડાં ની વાત હું કોને કહું
હોઠ હસી પડે ને આંખ રડી પડે
હે આતો હતી પરભવની પ્રીત જો
હે આતો હતી પરભવની પ્રીત જો
ધીમે ધીમે
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
ગુજરાતીટ્રેકસ.કોમ
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

હે તમે અમથી થયા બઉ આઘા રે
હે તું તો ચૈન ચોરી ગયો રે માધા રે
હો તારા વગર ઝૂરે જોને રાધા રે
તારા વગર ઝૂરે જોને રાધા રે
ધીમે ધીમે
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

હે કાન્હા પનઘટ પર જોવું તારી વાટ રે
હે સુના થયા વૃંદાવન ઘાટ રે
હે હવે કોના પડશે મહી માટ રે
હવે કોના પડશે મહી માટ રે
ધીમે ધીમે
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »