Bija Hara Lage Che Amarama Su Kota Che - Rohit Thakor
Singer : Rohit Thakor
Lyrics : Sandip Talpada , Bharat Sasam , Bavaji Dhanali
Music : Hardik Rathod , Sanjay Thakor
Label : Gopi Studio
Singer : Rohit Thakor
Lyrics : Sandip Talpada , Bharat Sasam , Bavaji Dhanali
Music : Hardik Rathod , Sanjay Thakor
Label : Gopi Studio
Bija Hara Lage Che Amarama Su Kota Che Lyrics in Gujarati
| બીજા હારા લાગશે અમારામાં શું કોંટા છે લિરિક્સ ગુજરાતીમાં |
એ ના બોલે એની હોમુ તમે પરોણે બોલો છો
હો ના બોલે એની હોમુ તમે પરોણે બોલો છો
હોમુ ના જોવે એની હોમું તમે જોવો છો
એ ના બોલે એની હોમુ તમે પરોણે બોલો છો
હોમુ ના જોવે એની હોમું તમે જોવો છો
હાંચુ કયો
હાંચુ કયો
હાંચુ કયો
બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હે બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
કોંટા લાગે છે શેનું પેટમાં દુઃખે છે
અમે હાંચુ કંઈ એમાં તને મરચા લાગે છ
એ મોઢું ચડાવે એની હોમું જઈ તમે હસો છો
નાકોમના તમે ચમ આવા નખરા તમે કરો છો
હાંચુ કયો
હાંચુ કયો
હાંચુ કયો
બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હે બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હો તારે શું જોઈ શું નઈ બધું ધોન રાખીયે છીએ
મારા જીવથી વધુ તન મોન આપીયે છીએ
હો હાચે હાચા દિલથી તન અમે હાચવીયે છીએ
તોય તને ચમ અમે પારકા લાગીયે છીએ
હો અમે શું નડીયે છે તન શું કુંચીએ છે
તને શું ખઈ જઈ છે તને પ્રેમ કરીયે છે
હો ના બોલે એની હોમુ તમે પરોણે બોલો છો
હોમુ ના જોવે એની હોમું તમે જોવો છો
હાંચુ કયો
હાંચુ કયો
હાંચુ કયો
બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
ગુજરાતીટ્રેકસ.કોમ
હો બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હો તમે હમજું થઇને ચમ હમજતા નથી
મન લાઇ ઉકાળા થાય ચમ જપતા નથી
હો બે પોંચ દાડાથી હોમું બોલતા નથી
મારી કોઈ વાત હવે તમે મોનતા નથી
હો તને શેની રીહ ચડી ચેનો તને ટણો ચડ્યો
ખોટી વાતે કોન ભરાવનાર તને ચિયો મળ્યો
એ ના બોલે એની હોમુ તમે પરોણે બોલો છો
હોમુ ના જોવે એની હોમું તમે જોવો છો
હાંચુ કયો
હાંચુ કયો
હાંચુ કયો
બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હો બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હો ના બોલે એની હોમુ તમે પરોણે બોલો છો
હોમુ ના જોવે એની હોમું તમે જોવો છો
એ ના બોલે એની હોમુ તમે પરોણે બોલો છો
હોમુ ના જોવે એની હોમું તમે જોવો છો
હાંચુ કયો
હાંચુ કયો
હાંચુ કયો
બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હે બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
કોંટા લાગે છે શેનું પેટમાં દુઃખે છે
અમે હાંચુ કંઈ એમાં તને મરચા લાગે છ
એ મોઢું ચડાવે એની હોમું જઈ તમે હસો છો
નાકોમના તમે ચમ આવા નખરા તમે કરો છો
હાંચુ કયો
હાંચુ કયો
હાંચુ કયો
બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હે બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હો તારે શું જોઈ શું નઈ બધું ધોન રાખીયે છીએ
મારા જીવથી વધુ તન મોન આપીયે છીએ
હો હાચે હાચા દિલથી તન અમે હાચવીયે છીએ
તોય તને ચમ અમે પારકા લાગીયે છીએ
હો અમે શું નડીયે છે તન શું કુંચીએ છે
તને શું ખઈ જઈ છે તને પ્રેમ કરીયે છે
હો ના બોલે એની હોમુ તમે પરોણે બોલો છો
હોમુ ના જોવે એની હોમું તમે જોવો છો
હાંચુ કયો
હાંચુ કયો
હાંચુ કયો
બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
ગુજરાતીટ્રેકસ.કોમ
હો બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હો તમે હમજું થઇને ચમ હમજતા નથી
મન લાઇ ઉકાળા થાય ચમ જપતા નથી
હો બે પોંચ દાડાથી હોમું બોલતા નથી
મારી કોઈ વાત હવે તમે મોનતા નથી
હો તને શેની રીહ ચડી ચેનો તને ટણો ચડ્યો
ખોટી વાતે કોન ભરાવનાર તને ચિયો મળ્યો
એ ના બોલે એની હોમુ તમે પરોણે બોલો છો
હોમુ ના જોવે એની હોમું તમે જોવો છો
હાંચુ કયો
હાંચુ કયો
હાંચુ કયો
બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
હો બીજા હારા લાગે છ અમારામાં શું કોંટા છ
ConversionConversion EmoticonEmoticon