Rupiyo Ramat Ramade - Suresh Zala
Singer & Lyrics :- Suresh Zala
Music :- Dwarkadhish Studio
Label :- Studio Saraswati Official
Singer & Lyrics :- Suresh Zala
Music :- Dwarkadhish Studio
Label :- Studio Saraswati Official
Rupiyo Ramat Ramade Lyrics in Gujarati
| રૂપિયો રમત રમાડે લિરિક્સ ગુજરાતીમાં |
અરે ગોંડી તને રૂપિયો રમત રમાડે
એ છોડી તને રૂપિયો રમત રમાડે
અલી ગોંડી તને પૈસો રમત રમાડે
હે તું તો ડબલ ઢોલકી વગાડે
મારા જેવાનો ભવ તું બગાડે
હે ગોંડી તને રૂપિયો રમત રમાડે
હે છોડી તને રૂપિયો રમત રમાડે
હો પૈસો તારો પરમેશ્વરને તું પૈસાની દાસ
પૈસા વાળો પ્રેમ છે તારો તારા માટે ખાસ
અરે અરે ઓ દગાળી જુઠો પ્રેમ કરી મને કર્યો તે ખલાસ
તારા પર ઓધળો મે કર્યો તો વિશ્વાસ
હે મારા કુણા કાળજાને ડોમ જોકે
મારા જેવાનો ભવ તું બગાડે
હે છોડી તને પૈસો રમત રમાડે
હે ગોંડી તને રૂપિયો રમત રમાડે
હો બેવફા બની પ્રેમ તું વેચે છે બજારમાં
દિલ મારૂં તોડ્યું તે તો ઘડી પલ વારમાં
હો ...બીજાને ફસાવે છે તારી માયા જાળમાં
મને દર્દ મળ્યું ગોંડી તારા જુઠા પ્રેમમાં
એ તું તો પ્રેમમાં ઘેલું કેમ લગાડે
મારા જેવાનો ભવ તું બગાડે
હે છોડી તને રૂપિયો રમત રમાડે
હે છોડી તને રૂપિયો રમત રમાડે
અલી ગોંડી તને પૈસો રમત રમાડે
હે તું તો ડબલ ઢોલકી વગાડે
મારા જેવાનો ભવ તું બગાડે
હે ગોંડી તને રૂપિયો રમત રમાડે
હે છોડી તને પૈસો રમત રમાડે
હે છોડી તને રૂપિયો રમત રમાડે
એ છોડી તને રૂપિયો રમત રમાડે
અલી ગોંડી તને પૈસો રમત રમાડે
હે તું તો ડબલ ઢોલકી વગાડે
મારા જેવાનો ભવ તું બગાડે
હે ગોંડી તને રૂપિયો રમત રમાડે
હે છોડી તને રૂપિયો રમત રમાડે
હો પૈસો તારો પરમેશ્વરને તું પૈસાની દાસ
પૈસા વાળો પ્રેમ છે તારો તારા માટે ખાસ
અરે અરે ઓ દગાળી જુઠો પ્રેમ કરી મને કર્યો તે ખલાસ
તારા પર ઓધળો મે કર્યો તો વિશ્વાસ
હે મારા કુણા કાળજાને ડોમ જોકે
મારા જેવાનો ભવ તું બગાડે
હે છોડી તને પૈસો રમત રમાડે
હે ગોંડી તને રૂપિયો રમત રમાડે
હો બેવફા બની પ્રેમ તું વેચે છે બજારમાં
દિલ મારૂં તોડ્યું તે તો ઘડી પલ વારમાં
હો ...બીજાને ફસાવે છે તારી માયા જાળમાં
મને દર્દ મળ્યું ગોંડી તારા જુઠા પ્રેમમાં
એ તું તો પ્રેમમાં ઘેલું કેમ લગાડે
મારા જેવાનો ભવ તું બગાડે
હે છોડી તને રૂપિયો રમત રમાડે
હે છોડી તને રૂપિયો રમત રમાડે
અલી ગોંડી તને પૈસો રમત રમાડે
હે તું તો ડબલ ઢોલકી વગાડે
મારા જેવાનો ભવ તું બગાડે
હે ગોંડી તને રૂપિયો રમત રમાડે
હે છોડી તને પૈસો રમત રમાડે
હે છોડી તને રૂપિયો રમત રમાડે
ConversionConversion EmoticonEmoticon