Jindgi Jalsa Thi Jivi Kayam Moj Kari Lyrics in Gujarati

Jindgi Jalsa Thi Jivi Kayam Moj Kari - Kaushik Bharwad
Singer: Kaushik Bharwad , Music: Ajay Vagheswari
Lyrics: Sovanji Thakor , Label : NEW SHYAM AUDIO OFFICIAL
 
Jindgi Jalsa Thi Jivi Kayam Moj Kari Lyrics in Gujarati
|  જિંદગી જલસાથી જીવી લિરિક્સ ગુજરાતીમાં |
 
એ જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી
એ જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી
હે પૈસા વાપર્યા પાણી જેમ રૂપિયા ઉડાડ્યા જેમતેમ
ભેરૂ ભાઈબંધોની હારે મજા મોજ કરી

એ જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી
હો ...જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી

હો રૂપિયા રળવાની તારે જબરી હતી આવડત
આવી અમારી પછી વધી ખોટી સંગત
હો ...રૂપિયા રળવાની તારે જબરી હતી આવડત
આવી અમારી પછી વધી ખોટી સંગત

હે  ખોટા કર્યા તેતો સંગ જેવા રંગ તેવા સંગ
પર્વા કરી ના પાછળ મજા મોજ કરી
એ જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી
હે જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી

હો રૂપિયા હતા ત્યારે ભાઈબંધ ભેળા બેહતા
કડકો કરીને આજે નથી એ ઓળખતા
હો ...રૂપિયા હતા ત્યારે ભાઈબંધ ભેળા બેહતા
કડકો કરીને આજે નથી એ ઓળખતા

હે બંગલા વેચ્યા મોટરકાર રેવા રાખ્યું નથી ઘર
કોઈ પુછતુ નથી હવે તને પોતાનો કરી
એ જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી
હે જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી

હો પેલા ઉછીના પછી વ્યાજે ઉપાડ્યા
સગા ભાઈબંધે મારા દેવા વધાર્યા
હો ...પેલા ઉછીના પછી વ્યાજે ઉપાડ્યા
સગા ભાઈબંધે મારા દેવા વધાર્યા

હે અવળા કર્યા એવા કામ છોડવા પડ્યા હવે ગામ
હાથે કરીને જિંદગી તેતો ઝેર કરી
એ જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી
એ એ જિંદગી જલસાથી જીવી કાયમ મોજ મજા મોજ કરી
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »