Dard Dil Na - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Music : Ravi Nagar & Rahul Nadiya
Lyrics : Bharat Ravat & Devraj Adroj
Label : Saregama India Limited
Singer : Kajal Maheriya
Music : Ravi Nagar & Rahul Nadiya
Lyrics : Bharat Ravat & Devraj Adroj
Label : Saregama India Limited
Dard Dil Na Lyrics in Gujarati
| દર્દ દિલ ના લિરિક્સ ગુજરાતીમાં |
દર્દ દિલના રે દરિયાના આજ હિલોડે ચડ્યા
દર્દ દિલના રે દરિયાના આજ હિલોડે ચડ્યા
મારા નેવાના આ પોણી આજ મોભારે ચડ્યા
કેવા ગમ રે જુદાઈના મને રે મળ્યા
ગમ રે જુદાઈના મને રે મળ્યા
જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નીકળ્યા
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નીકળ્યા
દર્દ દિલના રે દરિયાના આજ હિલોડે ચડ્યા
મારા નેવાના આ પોણી આજ મોભારે ચડ્યા
હો રણ માં ઉભા કરી ગયા તા તમે
તારો દગો ના સમજ્યા અમે
હો તરસતા રહ્યા અમે તારા પ્રેમ ને
જરા એ કદર ના કરીએ મને
હો પ્રેમની આ રાહ માં આંસુ રે મળ્યા
રેમની આ રાહ માં આંસુ રે મળ્યા
જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નીકળ્યા
હો તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નીકળ્યા
દર્દ દિલના રે દરિયાના આજ હિલોડે ચડ્યા
મારા નેવાના આ પોણી આજ મોભારે ચડ્યા
હો પ્રેમ ના આ રસ્તે અમે ભૂલા રે પડ્યા
હવે પડી ખબર ખોટા રસ્તે ચડ્યા
હો દુનિયા ની રસમો તોડી જેના રે બન્યા
રાખ્યા જેને દિલમાં દગાબાઝ નીકળ્યા
મારી ડૂબતી આ નાવને કિનારા ના મળ્યા
ડૂબતી આ નાવને કિનારા ના મળ્યા
જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નીકળ્યા
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નીકળ્યા
હો દર્દ દિલના રે દરિયાના આજ હિલોડે ચડ્યા
મારા નેવાના આ પોણી આજ મોભારે ચડ્યા
દર્દ દિલના રે દરિયાના આજ હિલોડે ચડ્યા
મારા નેવાના આ પોણી આજ મોભારે ચડ્યા
કેવા ગમ રે જુદાઈના મને રે મળ્યા
ગમ રે જુદાઈના મને રે મળ્યા
જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નીકળ્યા
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નીકળ્યા
દર્દ દિલના રે દરિયાના આજ હિલોડે ચડ્યા
મારા નેવાના આ પોણી આજ મોભારે ચડ્યા
હો રણ માં ઉભા કરી ગયા તા તમે
તારો દગો ના સમજ્યા અમે
હો તરસતા રહ્યા અમે તારા પ્રેમ ને
જરા એ કદર ના કરીએ મને
હો પ્રેમની આ રાહ માં આંસુ રે મળ્યા
રેમની આ રાહ માં આંસુ રે મળ્યા
જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નીકળ્યા
હો તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નીકળ્યા
દર્દ દિલના રે દરિયાના આજ હિલોડે ચડ્યા
મારા નેવાના આ પોણી આજ મોભારે ચડ્યા
હો પ્રેમ ના આ રસ્તે અમે ભૂલા રે પડ્યા
હવે પડી ખબર ખોટા રસ્તે ચડ્યા
હો દુનિયા ની રસમો તોડી જેના રે બન્યા
રાખ્યા જેને દિલમાં દગાબાઝ નીકળ્યા
મારી ડૂબતી આ નાવને કિનારા ના મળ્યા
ડૂબતી આ નાવને કિનારા ના મળ્યા
જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નીકળ્યા
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નીકળ્યા
હો દર્દ દિલના રે દરિયાના આજ હિલોડે ચડ્યા
મારા નેવાના આ પોણી આજ મોભારે ચડ્યા
ConversionConversion EmoticonEmoticon