Ajanya Lyrics in Gujarati

Ajanya - Rakesh Barot
Singer: Rakesh Barot , Lyrics: Darshan Bazigar
Music: Ravi Nagar & Rahul Nadiya , Label: Saregama India Limited
 
Ajanya Lyrics in Gujarati
| અજાણ્યા લિરિક્સ ગુજરાતીમાં |
 હો કેમ છો મજામાં સો પૂછો સો
હો કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો

કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
એ તમે દાજેલા ને ચમ બાળો સો
એ તમે હળગતા માં દિવાળી ચૉમ્પો સો

હે જાણી જોઈ ને અજાણ્યા બનો સો
ચેમ મારી જાનુ તમે આમ કરો સો
હો કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
તમે દાજેલા ને ચમ બાળો સો
આવા હળગતા માં દિવાળી ચૉમ્પો સો

હો હાલ ના પૂછો હમાચાર ના પૂછો મારા
તારા વગર સૂના દી જાય મારા
હો કેમ કરી કઉ તને હાચી વાત દિલની મારા
અધૂરા છે ઓરતા તારા વગર જાનું મારા
હો દિલ ઉપર પથ્થર રાખી ને જીવું છું
તારા વગર જાનું જીવતો મરૂ છું

હો કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
તમે દાજેલા ને ચમ બાળો સો
એ ચમ હળગતા માં દિવાળી ચૉમ્પો સો

હો હો તું નઈ હમજે મને તો બીજું કોણ હમજસે
તારા વગર જાનું કોણ મને હાચવશે
હો દિલ ના દરવાજે નોમ એક તારૂં છે
તારા વગર મારા જીવન માં અંધારૂં છે
હો તારા વગર હું તો કોઈ નથી કરતો
રોજ તારી યાદ નો દીવો દિલ માં બાળતો

હો કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
તમે દાજેલા ને ચમ બાળો સો
એ જાનુ હળગતા માં દિવાળી ચમ ચૉમ્પો સો
એ તમે દાજેલા ને ચમ બાળો સો
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »