Tu Chand Chhe Maro Lyrics in Gujarati

Tu Chand Chhe Maro - Kajal Dodiya
Singer : Kajal Dodiya
Music : Ravi - Rahul
Lyrics : Ramesh Patel (Manav)
Label : Ekta Sound
 
Tu Chand Chhe Maro Lyrics in Gujarati
| તુ ચાંદ છે મારો લિરિક્સ ગુજરાતીમાં |
 
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તુજ સંઘ બાધી મેં તો પ્રીત ની દોરી
હા બાંધી પ્રીત ની દોરી
તું દિલ ને રે મારા ગયો છે રે ચોરી
તું દિલ ને રે મારા ગયો છે રે ચોરી
તુજ સંઘ બાધી મેં તો પ્રીત ની દોરી
હા બાંધી પ્રીત ની દોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી

ધીરે ધીરે મારી ઝીંદગી માં આવજે
આવીને તું સપના સજાવજે
તું છે મારા દિલ ની ધડકન રે
લાગે મારૂં બીજે ના ક્યાં મારુ મન રે
હો તારી રે પ્રીત માં હું બની રે દીવાની
તારી છું તારી થઇ ને હૂતો રહેવાની
તારી છું તારી થઇ ને હૂતો રહેવાની
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તુજ સંઘ બાધી મેં તો પ્રીત ની દોરી
હો બાંધી પ્રીત ની દોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
હો બાંધી પ્રીત ની દોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી

હો તું છે મારા જીવન નું સંગીત રે
તું છે મારા મનડા કેરો મિત રે
જગ છૂટે રબ રૂઠે ના તૂટે પ્રીત રે
ગયી સુ સદા પ્રેમ ના ગીત રે
ઓ માંગુ હું સાથ તારો જનમ જનમનો
હો વાલો લાગે મને સાથ સનમ નો
વાલો લાગે મને સાથ સનમ નો
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તુજ સંઘ બાધી મેં તો પ્રીત ની દોરી
હા બાંધી પ્રીત ની દોરી
તું દિલ ને રે મારા ગયો છે રે ચોરી
તું દિલ ને રે મારા ગયો છે રે ચોરી
તુજ સંઘ બાધી મેં તો પ્રીત ની દોરી
હા બાંધી પ્રીત ની દોરી
બાંધી પ્રીત ની દોરી
બાંધી પ્રીત ની દોરી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »