Taru Kar Tu Taru - Shital Thakor
Singer :- Shital ThakorMusic :- Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics :- Naresh Rabari
Label :- Shital Thakor Official
Taru Kar Tu Taru Lyrics in Gujarati
| તારૂ કાર તુ તારૂ લિરિક્સ ગુજરાતીમાં |
ના વિચારીશ તું આટલું મારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
તારૂ કર તું તારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
તારૂ કર તું તારૂં
રાતે ભતે ખોટું બોલવાનું રેવાદે
વાંક મારો તું કાઢવાનું છોડી દે
રાતે ભતે ખોટું બોલવાનું રેવાદે
વાંક મારો તું કાઢવાનું છોડી દે
થાવું હોઈ એ થાય હવે મારૂં
થાવું હોઈ એ થાય હવે મારૂં
તારૂ કર તું તારૂં
હો તારૂ કર તું તારૂં
આ દુનિયામાં કોઈના અમારા થયા
મળ્યા પણ મળ્યા બધા મતલબી મળ્યા
આખી દુનિયામાં બદનામ અમને કર્યા
માન્ય જેને પોતાના એ બધાયે લુંટ્યા
ભલે તોડ્યું તે દિલ આજ મારૂં
ભલે તોડ્યું તે દિલ આજ મારૂં
કોક મળશે તને પણ તારા જેવું
ના વિચારીશ તું આટલું મારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
તારૂ કર તું તારૂં
અરે તારૂ કર તું તારૂં
www.gujaratitracks.com
બેવફા છે તું બેફાઈ કરી છે તમે
જીવતે જીવ મારી નાખી છે મને
અરે મતલબી દગાબાજ શું કહું તને
એક નથી તારા ચહેરા છે અનેક
ના જોયું તે સુખ દુઃખ મારૂં
ના જોયું તે સુખ દુઃખ મારૂં
મોઢું નઈ જોવું કદી તારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
તારૂ કર તું તારૂં
હો તારૂ કર તું તારૂં
હો ...તારૂ કર તું તારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
તારૂ કર તું તારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
તારૂ કર તું તારૂં
રાતે ભતે ખોટું બોલવાનું રેવાદે
વાંક મારો તું કાઢવાનું છોડી દે
રાતે ભતે ખોટું બોલવાનું રેવાદે
વાંક મારો તું કાઢવાનું છોડી દે
થાવું હોઈ એ થાય હવે મારૂં
થાવું હોઈ એ થાય હવે મારૂં
તારૂ કર તું તારૂં
હો તારૂ કર તું તારૂં
આ દુનિયામાં કોઈના અમારા થયા
મળ્યા પણ મળ્યા બધા મતલબી મળ્યા
આખી દુનિયામાં બદનામ અમને કર્યા
માન્ય જેને પોતાના એ બધાયે લુંટ્યા
ભલે તોડ્યું તે દિલ આજ મારૂં
ભલે તોડ્યું તે દિલ આજ મારૂં
કોક મળશે તને પણ તારા જેવું
ના વિચારીશ તું આટલું મારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
તારૂ કર તું તારૂં
અરે તારૂ કર તું તારૂં
www.gujaratitracks.com
બેવફા છે તું બેફાઈ કરી છે તમે
જીવતે જીવ મારી નાખી છે મને
અરે મતલબી દગાબાજ શું કહું તને
એક નથી તારા ચહેરા છે અનેક
ના જોયું તે સુખ દુઃખ મારૂં
ના જોયું તે સુખ દુઃખ મારૂં
મોઢું નઈ જોવું કદી તારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
ના વિચારીશ તું આટલું મારૂં
તારૂ કર તું તારૂં
હો તારૂ કર તું તારૂં
હો ...તારૂ કર તું તારૂં
ConversionConversion EmoticonEmoticon