Sandesh Ram Na Chhutya Lyrics in Gujarati

Sandesh Ram Na Chhutya - Ashok Thakor
Singer : Ashok Thakor
Music : Hardik Rathod & Bhupat Vagheshwari
Lyrics : Natvar Solanki , Label : Ashok Thakor Official
 
Sandesh Ram Na Chhutya Lyrics in Gujarati
| સંદેશ રામના છુટ્યા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દાડો ઉગન મારૂં મોઢું જોનારી
હો દાડો ઉગન મારૂં મોઢું જોનારી
જાનુ જાનુ કેનારી
હો દાડો ઉગન મારૂં મોઢું જોનારી
જાનુ જાનુ કેનારી
ચો જઈ આજ એ ખોવાણી રૂઠી ગઈ જીવથી વાલી
લાગે ગીજારી જિંદગી આજ રે ,
હો સંદેશ રોમના છુટ્યા આશું એને પણ ફૂટ્યા
એને મારા છીનવી લીધા
સંદેશ રોમના છુટ્યા આશું એને પણ ફૂટ્યા
એને મારા છીનવી લીધા
હો દાડો ઉગન મારૂં મોઢું જોનારી
જાનુ જાનુ કેનારી

હો તારો તુંટ્યોને આખું આભ રે સુનું પડ્યું
એમ મારી જિંદગીનું આખ્યું બગડી ગયું
હો બંધ રે ભાળ્યું એના ઘરનું રે બારણું
શોધ્યું ના જડે મને એનું સરનામું
હો તુટી ગયું સપનું મારૂં હતું રે કોઈ પોતાનું
ના રહ્યું કોઈ મારૂં
હો જીવતી રે લાસ કરી મોતના રે રસ્તે મેલી
રોતો મેલી ગઈ મજધાર રે
હો સંદેશ રોમના છુટ્યા આશું એને પણ ફૂટ્યા
એને મારા છીનવી લીધા
હો સંદેશ રોમના છુટ્યા આશું એને પણ ફૂટ્યા
એને અમને વિખુટા કર્યા
હો દાડો ઉગન મારૂં મોઢું જોનારી
જાનુ જાનુ કેનારી

હો એવી તારે શું જાનુ હતી મજબુરી
જીવતો સહારે તારા મને ગઈ ભુલી
હો દિલની રે વાતો ઘણી ધુળમાં રોળાણી
પ્રેમની કહાણી મારી પુરી આજ ના થઈ
હો કોને કેવા રે હવે દિલના રે દુઃખો મારા
ઘાવ રહી ગયા તાજા
હો નથી દુવા કે દવા જે મારા થાય પોતાના
હારી ગયો દુનિયા આખી આજ રે
હો સંદેશ રોમના છુટ્યા આશું એને પણ ફૂટ્યા
એને મારા છીનવી લીધા
હો સંદેશ રોમના છુટ્યા આશું એને પણ ફૂટ્યા
એને મારા છીનવી લીધા
હો સંદેશ રોમના છુટ્યા આશું એને પણ ફૂટ્યા
એને મારા છીનવી લીધા
એને મારા છીનવી લીધા
એને અમને વિખુટા કર્યા
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »