Mehuliyo - Vijay Jornag
Singer : Vijay Jornag
Lyrics: Rajan rayka & Dhaval motan
Music : Jitu Prajapati , Label : Dear Dreams
Singer : Vijay Jornag
Lyrics: Rajan rayka & Dhaval motan
Music : Jitu Prajapati , Label : Dear Dreams
Mehuliyo Lyrics in Gujarati
| મેહુલિયો લિરિક્સ ગુજરાતીમાં |
હો માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
હો લાંબા સમય પછી આવ્યું ચોમાસુ
પ્રેમી પંખી ઉડી જાશે અમે રઈ જાસું
લાંબા સમય પછી આવ્યું ચોમાસુ
પ્રેમી પંખી ઉડી જાશે અમે રઈ જાસું
હો ભર વરસાદ મોં કાળજા બળશે
ભર વરસાદ મોં કાળજા બળશે
મારી આંખ તને જોવા ને તરસે
હો માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
હો મને કે એક દિવસ જોડે પલળશું
હાથો માં હાથ લઇ તમારો ફરશું
હો શ્રાવણ છાંટા માં સબ સબિયા કરશુ
ભાદરવો ભારે કેવાય એમાં ના મળશુ
પાણી આવતું હશે ક્યાંથી વરસાદ માં
લાગે કોઈ રાતું કોઈની યાદ માં
પાણી આવતું હશે ક્યાંથી વરસાદ માં
લાગે કોઈ રાતું કોઈની યાદ માં
હો માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
હો ફોનમાં યાદ છે એવું મને કેતા
ગરજે જયારે મેઘરાજા તમે બહુ બીતા
રોજ માનવવતા ને રાજ આપડે લડતા
એક બીજા ના માટે રોજ સ્ટેટ્સ મેલતા
હો પ્રેમ ભર્યું જોને આજે મોસમ છે
મિસ કરૂં તને બહુ તારી કસમ છે
પ્રેમ ભર્યું જોને આજે મોસમ છે
મિસ કરૂં તને બહુ તારી કસમ છે
હો માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
મારી આંખ તને જોવા ને તરસે
મારી આંખ તને જોવા ને તરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
હો લાંબા સમય પછી આવ્યું ચોમાસુ
પ્રેમી પંખી ઉડી જાશે અમે રઈ જાસું
લાંબા સમય પછી આવ્યું ચોમાસુ
પ્રેમી પંખી ઉડી જાશે અમે રઈ જાસું
હો ભર વરસાદ મોં કાળજા બળશે
ભર વરસાદ મોં કાળજા બળશે
મારી આંખ તને જોવા ને તરસે
હો માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
હો મને કે એક દિવસ જોડે પલળશું
હાથો માં હાથ લઇ તમારો ફરશું
હો શ્રાવણ છાંટા માં સબ સબિયા કરશુ
ભાદરવો ભારે કેવાય એમાં ના મળશુ
પાણી આવતું હશે ક્યાંથી વરસાદ માં
લાગે કોઈ રાતું કોઈની યાદ માં
પાણી આવતું હશે ક્યાંથી વરસાદ માં
લાગે કોઈ રાતું કોઈની યાદ માં
હો માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
હો ફોનમાં યાદ છે એવું મને કેતા
ગરજે જયારે મેઘરાજા તમે બહુ બીતા
રોજ માનવવતા ને રાજ આપડે લડતા
એક બીજા ના માટે રોજ સ્ટેટ્સ મેલતા
હો પ્રેમ ભર્યું જોને આજે મોસમ છે
મિસ કરૂં તને બહુ તારી કસમ છે
પ્રેમ ભર્યું જોને આજે મોસમ છે
મિસ કરૂં તને બહુ તારી કસમ છે
હો માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
આભ વાંદળ ભરી ને જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
મારી આંખ તને જોવા ને તરસે
મારી આંખ તને જોવા ને તરસે
ConversionConversion EmoticonEmoticon