Jivato Su Kam Mare Lyrics in Gujarati

Jivato Su Kam Mare - Jigar Thakor
Singer :- Jigar Thakor
Lyrics :- Chandu Raval
Music :- Sashi Kapdiya & Vipul Prajapati
Label :- HIRAL DIGITAL
 
Jivato Su Kam Mare Lyrics in Gujarati
| જીવતો શું કામ મારે લિરિક્સ ગુજરાતીમાં |
 
એ પેલા કર્યો પ્રેમ હવે શું વાંધો છે તારે
એ પેલા કર્યો પ્રેમ હવે શું વાંધો છે તારે
પેલા કર્યો પ્રેમ હવે શું વાંધો છે તારે
કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે

એ પેલા જેવો પ્રેમ હવે દિલમાં નથી તારે
પેલા જેવો પ્રેમ હવે દિલમાં નથી તારે
કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે

એ ભલે આખી દુનિયામાં દીવો લઈને ફરે
મારા જેવો પ્રેમી તને ગોત્યો નઈ મળે
કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે
એ પેલા કર્યો પ્રેમ હવે શું વાંધો છે તારે
પેલા કર્યો પ્રેમ હવે શું વાંધો છે તારે
કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે
એ કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે

હો કોક ચડાવે એમ ચડી ના જવાય
જોયા જાણ્યા વગર સાથ છોડી ના દેવાય
હો ...હાંસી જુઠી વાતો પેલા જોણી રે લેવાય
પ્રેમ ભરેલું દલ ઓમ ના તોડાય
અમારી માતાજીના સોગન ખાવા હેન્ડ મારી હારે
માતાજીના હમ ખાવા હેન્ડ મારી હારે
કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે
એ પેલા કર્યો પ્રેમ હવે શું વાંધો છે તારે
પેલા કર્યો પ્રેમ હવે શું વાંધો છે તારે
કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે
એ કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે

હો તારા માટે તો ગોંડી મરવા હું ત્યાર છુ
સુખમાં ને દુઃખમાં હું તારી હંગાથ છુ
અરે ગોંડી મારી પુછ્યા વગર ગોંડી બદલાય ના જાશો
નઈ તો હવે મારૂં મરતું મોઢું ભાળશો
હે બોલ ને ગોંડી બોલ ચમ ધાર્યું શું છે તારે
બોલ ને ગોંડી બોલ ચમ ધાર્યું શું છે તારે
કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે
એ પેલા કર્યો પ્રેમ હવે શું વાંધો છે તારે
પેલા કર્યો પ્રેમ હવે શું વાંધો છે તારે
કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે
એ કોકના વાદે છડી શું કોમ જીવતો મને મારે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »