Ekvaar Madva Ne Aav Lyrics in Gujarati

Ekvaar Madva Ne Aav - Dhaval Barot
Singer: Dhaval Barot , Music: Rahul-Ravi
Lyrics: P P Baria , Label: Meet Music
 
Ekvaar Madva Ne Aav Lyrics in Gujarati
| એકવાર મળવાને આવ લિરિક્સ ગુજરાતીમાં |
 
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ
પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ
મુખ તારૂં એકવાર બતાવા ને આવ
મુખ તારૂં એકવાર બતાવા ને આવ
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ
પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ દિકુ
છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય

વાંચી કંકોત્રી લાગ્યો દિલ માં મોટો ઝટકો
બીજા ને પરણે મારા કાળજા નો કટકો
વાંચી કંકોત્રી લાગ્યો દિલ માં મોટો ઝટકો
બીજા ને પરણે મારા કાળજા નો કટકો
શું થઈશે ભુલ મારી કેવાને આય
જાનુ છું થઈશે ભુલ મારી કેવાને આય
શું થઈશે ભુલ દિકુ કેવાને આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ
પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ
છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય

તારા વગર નઈ જીવાશે એકલું
એના કરતા તો પછી મોત લાગે વાલુ
તારા વગર નઈ જીવાશે એકલું
એના કરતા તો મને મોત લાગે વાલુ
આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય
આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય
આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નહિ જાનુ મળાશે કે નઈ
પછી મળાશે કે નહિ દિકુ મળાશે કે નઈ
છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય
છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય
અમે કરશુ તારો ઇન્તજાર
પછી મળાશે કે નહિ જાનુ મળાશે કે નઈ જાનુ
પછી મળાશે કે નહિ દિકુ મળાશે કે નઈ
પછી મળાશે કે નહિ ચકુ મળાશે કે નઈ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »