Aavje Mari Mata Jarur Padi Che - Geeta Rabari
Singer : Geeta Rabari
Music : Yogesh Purabiya
Lyrics : Traditional
Additionall Lyrics : Jayesh Prajapati & Geetaben Rabari & Amrat Vayad
Label : GeetaBen Rabari
Music : Yogesh Purabiya
Lyrics : Traditional
Additionall Lyrics : Jayesh Prajapati & Geetaben Rabari & Amrat Vayad
Label : GeetaBen Rabari
Aavje Mari Mata Jarur Padi Che Lyrics in Gujarati
| આવજે મારી માતા જરૂર પડી છે લિરિક્સ ગુજરાતીમાં |
હે આવજે મારી માતા તારી જરૂર પડી છે
હે આવજે મારી માતા તારી જરૂર પડી છે
હે મારી ઓતેડી કાકડી મારી આંખો રે રડી
મારી ઓતેડી કાકડી મારી આંખો રે રડી
હે જાગજે મારી માતા તારી જરૂર પડી છે
હે મારી વેળાની વાંજેણ આજે વેળા રે બની છે
હો ચાર દિશાના વાયરા વાયા દુઃખના વાદળ ફાટ્યા
હગા વલાયે તો અળગા કરી નાખ્યા
હો ચાર દિશાના વાયરા વાયા દુઃખના વાદળ ફાટ્યા
હગા વલાયે તો અળગા કરી નાખ્યા
મારી હાંભળી લીધી વાત માયે દુઃખમાં દીધો સાથ
મારી હાંભળી લીધી વાત માયે દુઃખમાં દીધો સાથ
હે આવજે મારી માતા લીંબોજ તારી જરૂર પડી છે

ConversionConversion EmoticonEmoticon