Sher Shikari - Ashok Thakor
Singer & Lyrics : Ashok Thakor
Music : Hardik Rathod
Label : Ashok Thakor Official
Singer & Lyrics : Ashok Thakor
Music : Hardik Rathod
Label : Ashok Thakor Official
Sher Shikari Lyrics in Gujarati
| શેર શિકારી લિરિક્સ ગુજરાતીમાં |
દૂર રેજો
દુશમનો બધા
દૂર રેજો
દુશમનો બધા
એ બાર બાર ગવ સુધી ધાક જેની હોઈ
એ ફરે બિન્દાસ દુશમન હજારો હોઈ
એ બાર બાર ગવ સુધી ધાક જેની હોઈ
ફરે બિન્દાસ દુશમન હજારો હોઈ
એ ચારેકોર ગલીયોમાં ધાક જેની હોઈ
ફરે બિન્દાસ દુશમન હજારો હોઈ
હો ના જોવે ટાઈમ કે ના જોવે કોઈ નોમ
હોમે પડી જાય એના પુરા થાય કોમ
એ ભઈયોથી મારા સેટા રેજો શિકાર થાય ના જાય રે
એ શિયાળિયાં બધા આધા રેજો શિકાર થાય ના જાય રે
એ બાર બાર ગવ સુધી ધાક જેની હોઈ
ફરે બિન્દાસ દુશમન હજારો હોઈ
એ ગમે એવો ડોન હોઈ કે ગમે એવો દાદા
ભયો ભેળા જોઈને ભડ કરે સાલમ
એ ગમે એવો ડોન હોઈ કે ગમે એવો દાદા
ભયો ભેળા જોઈને ભડ કરે સાલમ
હો ખોટા કામ કરે એના દાડા થાય ટુંકા
ઘરના નળીયા પગના તળિયા ખસે એના
એ ભઈયોથી મારા સેટા રેજો શિકાર થાય ના જાય રે
એ ટાઇગરોથી અલ્યા સેટા રેજો શિકાર થાય ના જાય રે
એ બાર બાર ગવ સુધી ધાક જેની હોઈ
ફરે બિન્દાસ દુશમન હજારો હોઈ
એ યારો માટે યારીને દુશમનો માટે કાળ
નીકળે જો બજારમાં બજાર ખુલી જાય
એ યારો માટે યારીને દુશમનો માટે કાળ
નીકળે જો બજારમાં બજાર ખુલી જાય
હો ભયો ભેળા હોઈ પછી સાની રે ફિકર
છોડે નહિ ચોકો એ ચડે લ્યા નજર
ટાઇગરોથી અલ્યા સેટા રેજો શિકાર થાય ના જાય રે
અરે અરે અરે રે રે દુશમનો બધા સેટા રેજો શિકાર થાય ના જાય રે
એ બાર બાર ગવ સુધી ધાક જેની હોઈ
ફરે બિન્દાસ દુશમન હજારો હોઈ
ના જોવે ટાઈમ કે ના જોવે કોઈ નોમ

ConversionConversion EmoticonEmoticon