Saunu Bhalu Karjo Mataji Mara Lyrics in Gujarati

Saunu Bhalu Karjo Mataji Mara - Jignesh Barot
Singer : Jignesh Barot
Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Label : Soorpancham Beats

Saunu Bhalu Karjo Mataji Mara Lyrics in Gujarati
| સૌનું ભલું કરજો માતાજી મારા લિરિક્સ ગુજરાતીમાં |
 
એ હૌનુ ભલું કરજો માતાજી મારા
એ હૌનુ ભલું કરજો માતાજી મારા
એ મોને ઈને મળજો માતાજી મારા

એ ખજાને ખોટ ના પડવા રે દેતી
ઓરતો અધુરો ના રેવા રે દેતી
એ વાત હૈયે કરજો માતાજી મારા  
હો ...હૌનુ ભલું કરજો માતાજી મારા

હો પાંચાળ ભુમીની પ્રજોલ માતા
ચોટીલા વાળી  ચામુંડ માતા
હો ...દુરથી ધજાના દર્શન થાતા
ડુંગરે માંડી તારા દિવા જળ હળતા
હે રૂબરૂ દર્શન કરૂં જોવા તારૂં મુખ રે
પછી જીવનમાં ક્યાંથી આવે દુઃખ રે
એ સમરે સાથ દેજો માતાજી મારા
હો ...હૌનુ ભલું કરજો માતાજી મારા

હો નીચે ધરતીને ઉપર આકાશ છે
મને ખબર તને ક્યાં નવરાશ છે
હો ...ભલે દેખાઈ ના તોય આસપાસ છે
માં તારા નામનો મોટો વિશ્વાસ છે
હો તું છે તારણહાર ભરોહો અપાર રે
અમે તારા બાળ મારો સુખી રે સંસાર રે
એ કોમ હૌનુ કરજો માતાજી મારા
હો ...હૌનુ ભલું કરજો માતાજી મારા
એ રાજલ ધવલ વિનેવે માતાજી મારા
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »