Pastavo Lyrics in Gujarati

Pastavo - Jignesh Barot
Singer : Jignesh Barot(Kaviraj)
Lyrics : Amarat Vayad & Maulik Desai
Music : Ravi-Rahul
Label: Rudrax Digital 
 
Pastavo Lyrics in Gujarati
| પસ્તાવો લિરિક્સ ગુજરાતીમાં |
 
એ હવે ના રોશો એ મારી હામું ના જોશો
એ હવે ના રોશો મારી હામું ના જોશો
ખોટો પસ્તાવો ના કરશો
એ ગોંડી પસ્તાવો કરે દાડો નઈ વળે
એ નઈ વળે
એ ગોંડી મારી પસ્તાવો કરે દાડો નઈ વળે
એ નઈ વળે

એ વીતેલો રે સમય હવે પાછો ના આવે
રહેવું પડશે દુર ભલે ફાવે કે ના ફાવે
એ તમે ઓળખાણ ના કાઢશો એ ખોટી આંખો ના પાલાળશો
એ તમે ઓળખાણ ના કાઢશો ખોટી આંખો ના પાલાળશો
ખોટો પસ્તાવો ના કરશો
એ હવે રોવે રિહામણા નઈ મટે
એ નઈ મટે
એ તારા પ્રેમનીને કોઈ ફર્ક નઈ પડે

એ ટાઈમની લાયેલી હજી પડી છે બંગડીયો
એ સમયે તું મને હમજતી  કલરીયો
હો ...ગોંડો થઈને ગોંડા જેમ તારી પાછળ રખડતો
તારી જોડે વાત કરવા તને રે કગળતો
એ નઈ હોઈ નસીબમાં હવે શું કરીયે
ડુબ્યા પછી હવે કેવી રીતે તરીયે
હે ઓટા ફેરા ના મારશો હે ચેન છાળા ના કરશો
હે ઓટા ફેરા ના મારશો ચેન છાળા ના કરશો
ખોટો પસ્તાવો ના કરશો
એ ગોંડી ખોટે ખોટો જીવ ના બાળશો
ના બાળશો
એ તારા જીગાને કોઈ ફર્ક નઈ પડે

એ મરી હેંડ્યાતા તારા માટે જયારે અમે
એ દાડે તો બઉ હવામાં ઉડતાતા તમે
હો ...જમણો હાથ ઝાલીને લવ યુ કીધુંથું તને
એ  દાડે લાફો મારી લાચાર પડ્યો મને
હો તમે નતુ જોયું હવે મારે શું જોવું
બઉ રોયા પેલા હવે નથી મારે રોવું
હે ખોટા સંદેશા ના મેલશો ગોઠેણો હારે ના કેવડાવશો
હે ખોટા સંદેશા ના મેલશો ગોઠેણો હારે ના કેવડાવશો
ખોટો પસ્તાવો ના કરશો
એ હવે કીધી કેવરાયે કોઈ નઈ વળે
એ નઈ વળે
હવે તું મરે તોય જન્નત તને નઈ મળે
એ તારા પ્રેમીને ફર્ક કોઈ નઈ પડે
એ નઈ પડે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »