Mahendi Na Rang - Ashok Thakor
Singer & Lyrics : Ashok Thakor
Music : Hardik Rathod
Label : Dipeshwari Studio
Singer & Lyrics : Ashok Thakor
Music : Hardik Rathod
Label : Dipeshwari Studio
Mahendi Na Rang Lyrics in Gujarati
| મહેંદીના રંગ લિરિક્સ ગુજરાતીમાં |
એકલતા ગમશે મને
કોઈ સાથી ના જોવે હવે
ઉપરથી ભોળા ને મનના મેલા
એવા સંગાથી ના જોવે હવે
એવા સંગાથી ના જોવે હવે
હો મહેંદીના રંગ તારા હાથમાં છવાયા
હો મહેંદીના રંગ તારા હાથમાં છવાયા
લોહીની ધારા આજ વહે દિલથી મારા
હો ... મહેંદીના રંગ તારા હાથમાં છવાયા
લોહીની ધારા આજ વહે દિલથી મારા
હો દિલ મારૂં તોડ્યું તે વિશ્વાસ કર્યો મેં
ખોટો ખેલ ખેલી મારા દિલને રમાડ્યું તે
ખોટા આંશુ વહવોના આંખોથી
મારી જો હોત તો હાથો માં મહેંદી નઈ લોહીની ધારા વહી જાઇ
હો મારી જો હોત તો હાથો માં મહેંદી નઈ લોહીની ધારા વહી જાઇ
લોહીની ધારા વહી જાઇ
હો કઈ બોલ્યા વગર તું તો બધું સમજી જાતી
આંખોના ઈશારે દિલની વાત કરી નાખતી
હો અચાનક કેવું તારી આંખો માં ઝેર ભરી
હસીન જિંદગી મારી કરી નાખી તે તો અંધારી
હો મારો મારો કહીને મને રમાડ્યો તે
ખીલેલા ફૂલને મારા આજ કરમાયું તે
નજર ના ફેરવો મરાથી
મારી જો હોત તો આંખોમાં આંશુ નઈ આંખો તારી બંધ થઇ જાત
હો મારી જો હોત તોપારકાના હાથ જાલ્યા પેલા તારા હાથ કપાઈ જાત
પેલા તારા હાથ કપાઈ જાત
હો કરૂં ફરિયાદ કોને દિલની વેદનાની
તે તો તારૂં કરી નાખ્યું મારી આંખો કરી ગઈ તું રોતી
હો ફરતી જોવું જયારે તને બીજાની હારે
બળે છે કાળજા મારા તને કેમ લાજ નથી આવતી
હો ભલે મને છોડ્યો તે નથી અફસોસ મને
તું તારે ખુશ રેજે મને તું ભુલી જજે જીવી લેશું યાદોના સહારે
મારી જો હોત તો દુનિયાની સામે તું મને અપનાવી લઈ જાત
હો મારી જો હોત તો દુનિયાની સામે તું મને અપનાવી લઈ જાત
મને અપનાવી લઈ જાત

ConversionConversion EmoticonEmoticon