Jordar Jogani Lyrics in Gujarati

Jordar Jogani - Suresh Zala
Singer - Suresh Zala
Lyrics - Gopi Thakor & L.D Tamboliya
Music - Hardik & Rahul
Label - Vaghela Brother's Official  
 
Jordar Jogani Lyrics in Gujarati
| જોરદાર જોગણી લિરિક્સ ગુજરાતીમાં |
 
એ આઈ આઈ મારી જોગણીમાં
જોગણીમાં
એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે
કંકુનાં પગલાં પડે રે લોલ
એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે
કંકુનાં પગલાં પડે રે લોલ

એ માડી મારી રમતા જોયા મધરાત
જોગણી તમને રમતા જોયા મધરાત
એ કુમ કુમ પગલાં પડે રે લોલ

એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે
કંકુનાં પગલાં પડે રે લોલ
એ કુમ કુમ પગલાં પડે રે લોલ

એ અમર દીવડો મારી જોગણી તારા નોમનો
સતના અજવાળા કરે માં એ માં

હો જોગણી મારી રોજ રાત દિવસ અંતરમાં
તારી ભક્તિ વિના નથી કાંઈ જીવતરમાં
હો જોગણી મારી રોજ રાત દિવસ અંતરમાં
તારી ભક્તિ વિના નથી કાંઈ જીવતરમાં
નથી કાંઈ જીવતરમાં

માડી તારા ચરણોમાં મળે જોને છાયા
માડી તારા ચરણોમાં મળે જોને છાયા
ના જડે દુઃખના પડછાયા રે લોલ

એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે
કંકુનાં પગલાં પડે રે લોલ
એ કુમ કુમ પગલાં પડે રે લોલ

હો રાંદેસણ ગોમની જોગણી જોરાવળ
નવાકુવાની જોગણી વાઘેલાનું માવતર
હો રાંદેસણ ગોમની જોગણી જોરાવળ
નવાકુવાની જોગણી વાઘેલાનું માવતર
વાઘેલાનું માવતર

માડી મારો હરખીને ઝાલી લેજો હાથ
માડી મારો હરખીને ઝાલી લેજો હાથ
એ દુઃખડા દૂર થાશે રે લોલ

એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે
કંકુનાં પગલાં પડે રે લોલ
એ કુમ કુમ પગલાં પડે રે લોલ
કંકુનાં પગલાં પડે રે લોલ
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »