Hona Jevo Prem - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Hardik & Bhupat
Lyrics : Baldevsinh Chauhan , Label : Dharti Digital Studio
Singer : Jignesh Barot , Music : Hardik & Bhupat
Lyrics : Baldevsinh Chauhan , Label : Dharti Digital Studio
Hona Jevo Prem Lyrics in Gujarati
| હોના જેવો પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં |
હે હોના જેવો હાંચો મારો પ્રેમ રે
હે હોના જેવો હાંચો છે મારો પ્રેમ રે
માનતી ચમ નથી
અરે તને સેનો પડ્યો છે વેમ રે
બોલતી ચમ નથી
હે દોસ્તારો જોડે વાત ફોનમાં રે થાય છે
આવે વેઇટિંગ એમાં સાને વેમાય છે
દોસ્તારો જોડે વાત ફોનમાં રે થાય છે
આવે વેઇટિંગ એમાં સાને વેમાય છે
હે નથી લફરૂં મારે બીજે ચોઈ રે
અરે નથી લફરૂં મારે બીજે ચોઈ રે
માનતી ચમ નથી
હે હોના જેવો હાંચો મારો પ્રેમ રે
બોલતી ચમ નથી
અરે કામમાં રે હોઈ તો જાનુ મળવા અવાય ના
એમાં આમ ખોટો વેમ કરાય ના
અરે અરે રે ...ખોટી છે વાયરે ઊડતી બધી વાતો
તારા વિના લવ હું તો કોઈને નથી કરતો
હે લોકોની વાતોમાં આવી જવાય ના
જોયા વગર વાત હાંચી મનાય ના
લોકોની વાતોમાં આવી જવાય ના
જોયા વગર વાત હાંચી મનાય ના
હે તને મારી જોડે જોઈ બળે લોક રે
અરે તને મારી જોડે જોઈ બળે લોક રે
હમજતી ચમ નથી
હે હોના જેવો હાંચો છે મારો પ્રેમ રે
માનતી ચમ નથી
www.gujaratitracks.com
એ અમારા સ્ટાફમાં છે સોડિયો રે જાજી
હારૂ બને મારે એમાં જાય બધા દાજી
હો હો એટલે બધા ખરૂં ખોટું ભરાવે
તારૂં ને મારૂં આ સેટિંગ તોડાવે
હે કોઈની નથી જગા આ દિલમાં રે મારા
જીગો જોવે છે જાનુ સપના રે તારા
કોઈની નથી જગા આ દિલમાં રે મારા
જીગો જોવે છે જાનુ સપના રે તારા
હે ખાઈ કવશું ગળાના હમ રે
અરે ખાઈ કવશું ગળાના હમ રે
માનતી ચમ નથી
અરે તારા વગર જાશે મારો જીવ રે
માનતી ચમ નથી
અરે હાવ હોના જેવો હાંચો મારો પ્રેમ રે
માનતી ચમ નથી
અરે માનતી ચમ નથી
હમજતી ચમ નથી
હે હોના જેવો હાંચો છે મારો પ્રેમ રે
માનતી ચમ નથી
અરે તને સેનો પડ્યો છે વેમ રે
બોલતી ચમ નથી
હે દોસ્તારો જોડે વાત ફોનમાં રે થાય છે
આવે વેઇટિંગ એમાં સાને વેમાય છે
દોસ્તારો જોડે વાત ફોનમાં રે થાય છે
આવે વેઇટિંગ એમાં સાને વેમાય છે
હે નથી લફરૂં મારે બીજે ચોઈ રે
અરે નથી લફરૂં મારે બીજે ચોઈ રે
માનતી ચમ નથી
હે હોના જેવો હાંચો મારો પ્રેમ રે
બોલતી ચમ નથી
અરે કામમાં રે હોઈ તો જાનુ મળવા અવાય ના
એમાં આમ ખોટો વેમ કરાય ના
અરે અરે રે ...ખોટી છે વાયરે ઊડતી બધી વાતો
તારા વિના લવ હું તો કોઈને નથી કરતો
હે લોકોની વાતોમાં આવી જવાય ના
જોયા વગર વાત હાંચી મનાય ના
લોકોની વાતોમાં આવી જવાય ના
જોયા વગર વાત હાંચી મનાય ના
હે તને મારી જોડે જોઈ બળે લોક રે
અરે તને મારી જોડે જોઈ બળે લોક રે
હમજતી ચમ નથી
હે હોના જેવો હાંચો છે મારો પ્રેમ રે
માનતી ચમ નથી
www.gujaratitracks.com
એ અમારા સ્ટાફમાં છે સોડિયો રે જાજી
હારૂ બને મારે એમાં જાય બધા દાજી
હો હો એટલે બધા ખરૂં ખોટું ભરાવે
તારૂં ને મારૂં આ સેટિંગ તોડાવે
હે કોઈની નથી જગા આ દિલમાં રે મારા
જીગો જોવે છે જાનુ સપના રે તારા
કોઈની નથી જગા આ દિલમાં રે મારા
જીગો જોવે છે જાનુ સપના રે તારા
હે ખાઈ કવશું ગળાના હમ રે
અરે ખાઈ કવશું ગળાના હમ રે
માનતી ચમ નથી
અરે તારા વગર જાશે મારો જીવ રે
માનતી ચમ નથી
અરે હાવ હોના જેવો હાંચો મારો પ્રેમ રે
માનતી ચમ નથી
અરે માનતી ચમ નથી
હમજતી ચમ નથી
ConversionConversion EmoticonEmoticon