Hisab Nathi Karava Yaad Nathi Karava
Singer :- Ashok Thakor , Lyrics :- Natvar Solanki
Music :- Hardik Rathod & Bhupat Vagheshvari
Label :- Maruti Music
Singer :- Ashok Thakor , Lyrics :- Natvar Solanki
Music :- Hardik Rathod & Bhupat Vagheshvari
Label :- Maruti Music
Hisab Nathi Karava Yaad Nathi Karava Lyrics in Gujarati
| હિસાબ નથી કરવા યાદ નથી કરવા લિરિક્સ ગુજરાતીમાં |
હો વીતી ગયા દિવસો એ યાદ નથી કરવા
હો વીતી ગયા દિવસો એ યાદ નથી કરવા
રયેલા એ દિવસો બરબાદ નથી કરવા
શું મળ્યુંને શું ગુમાવ્યું બસ દર્દ બધું છુપાવ્યું
જવાદો ને યાર હવે પ્રેમના
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો વીતી ગયા દિવસો એ યાદ નથી કરવા
રયેલા એ દિવસો બરબાદ નથી કરવા
શું મળ્યુંને શું ગુમાવ્યું બસ દર્દ બધું છુપાવ્યું
જવાદો ને યાર હવે પ્રેમના
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો આવ્યા કેવા આજ મારા દુઃખોના દાડા
ઇશ્કની સફરમાં અમે દિલથી હારી ગયા
હો નથી હોતા કોઈ આ દુનિયામાં પોતાના
મતલબ ખાતર વાયદા કરે છે ખોટા
હો હાથે કરીને જખ્મો આપ્યા છે દિલમા
કરી નાખી જિંદગી બરબાદ એક પલમા
હો હતા જેના દીવાના એ નતા મારા નસીબમા
જવાદો ને યાર હવે પ્રેમના
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
www.gujaratitracks.com
હો નથી રહિયા આજ અમે ઘરના કે ઘાટના
યાદ કરી આંખોના આંશુ અમે લસતાં
હો ના કરશું પ્યાર હવે કોઈ રે કાળમાં
આવતી ના હવે તું દગાળી મારી જિંદગીમાં
હો કહું છુ આ દુનિયાને ઘા ખાધા થા દિલમા
પડતા ના કદી આવી બેવફાનાં પ્રેમમા
નઈ સહાય દુઃખ દિલનું એ બેવફા એ આપેલું
છોડો હવે યાર આવા પ્રેમના
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો વીતી ગયા દિવસો એ યાદ નથી કરવા
રયેલા એ દિવસો બરબાદ નથી કરવા
શું મળ્યુંને શું ગુમાવ્યું બસ દર્દ બધું છુપાવ્યું
જવાદો ને યાર હવે પ્રેમના
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો વીતી ગયા દિવસો એ યાદ નથી કરવા
રયેલા એ દિવસો બરબાદ નથી કરવા
શું મળ્યુંને શું ગુમાવ્યું બસ દર્દ બધું છુપાવ્યું
જવાદો ને યાર હવે પ્રેમના
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો આવ્યા કેવા આજ મારા દુઃખોના દાડા
ઇશ્કની સફરમાં અમે દિલથી હારી ગયા
હો નથી હોતા કોઈ આ દુનિયામાં પોતાના
મતલબ ખાતર વાયદા કરે છે ખોટા
હો હાથે કરીને જખ્મો આપ્યા છે દિલમા
કરી નાખી જિંદગી બરબાદ એક પલમા
હો હતા જેના દીવાના એ નતા મારા નસીબમા
જવાદો ને યાર હવે પ્રેમના
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
www.gujaratitracks.com
હો નથી રહિયા આજ અમે ઘરના કે ઘાટના
યાદ કરી આંખોના આંશુ અમે લસતાં
હો ના કરશું પ્યાર હવે કોઈ રે કાળમાં
આવતી ના હવે તું દગાળી મારી જિંદગીમાં
હો કહું છુ આ દુનિયાને ઘા ખાધા થા દિલમા
પડતા ના કદી આવી બેવફાનાં પ્રેમમા
નઈ સહાય દુઃખ દિલનું એ બેવફા એ આપેલું
છોડો હવે યાર આવા પ્રેમના
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
હો હિસાબ નથી કરવા એ યાદ નથી કરવા
ConversionConversion EmoticonEmoticon