Hal Jaiye World Tour Lyrics in Gujarati

Hal Jaiye World Tour - Dev Pagli
Singer : Dev Pagli
Lyrics : Dev Pagli & Riya Mehta
Music : Vishal Vagheshwari
 Label : Ekta Sound
 
Hal Jaiye World Tour Lyrics in Gujarati
| હાલ જઈએ વર્લ્ડ ટૂર લિરિક્સ ગુજરાતીમાં |
| આપડે બે વિધા વેચી માર્યા લિરિક્સ ગુજરાતીમાં |
 
ઓ બકુડા
ઓ ચકુડા
ઓ બકુડા
ઓ ચકુડા
ઓ બકુડા ઓ ચકુડા હાલ જઈને વર્લ્ડની ટુર કરવા
આપડે બે વિધા વેચી માર્યા
અમરિકાના મને વિઝા મળ્યા

ઓ બકુડા
ઓ ચકુડા
ઓ બકુડા ઓ ચકુડા હાલ જઈને ફોરનની ટુર કરવા
આપડે ઘર બાર વેચી માર્યા
અમરિકાના મને વિઝા મળ્યા

અમે દિલના રાજા
અમારા શોખ જાજા
અમે દિલના રાજા
અમારા શોખ જાજા
અમે રૂપિયાને ડોલર કરવા હાલ્યા
આપડે બે વિધા વેચી માર્યા
ફોરન ટુરના મને વિઝા મળ્યા

જલસા કર તું જલસા કર
જાય બધા તેલ લેવા જલસા કર
રાજા બેઠો છે તું ટેન્શન ના કર
વેસ્ટન કપડાં પેરી તું ફેશન કર

નાયગ્રા ફલ્લ્સ તને છોડી લઈ જાવું
ટોક્યો ટાવર રે ફરવા લઈ જાવું
દુબઈમાં તને સીધું શોપિંગ કરાવું
100તોલાનો તને હાર પહેરાવું
હો મારી સોનુ માટે શકીરા નચાવું
સનેડાથી જસ્ટિન બીબર ગવડાવું
તારી માટે આખી દુનિયા ઉલાળું

ઓ બકુડા
ઓ ઢબુડા
ઓ બકુડા ઓ ઢબુડા  હાલ જઈને વર્લ્ડની ટુર કરવા
ઓલા હોલીવુડનો હીરો જોવા
હે મનગમતો જેક્સ સ્પેરો જોવા

હો પેરિસમા તને ડીસની વર્લ્ડ બતાવું
મિક્કીને મીની જોડે ફોટો પડાવું
હાલ ડાર્લિગ તને ઇંગ્લેન્ડ બતાવું
ઇંગ્લેન્ડમાં મિસ્ટર બિન મળાવું
ઇંગ્લેન્ડની રાણી હારે ફોટો પડાવું
હેરી પોટરનું તેને પિચ્ચર બતાવું
તને વિદેશના દરિયાની સેર કરાવું

ઓ બકુડા
ઓ ઢબુડા
ઓ બકુડા ઓ ઢબુડા  હાલ જઈએ વિમાનમાં લેર કરવા
આપડે બે વિધા વેચી માર્યા
એ આપડે ઘર બાર વેચી માર્યા

હો મલિંગાની તને બોલિંગ બતાવું
ક્રિસ ગેલની તને બેટિંગ બતાવું
હે વિદેશના છોડી તને પીઝા ખવડાવું
આખી દુનિયામાં તને મોજ કરાવું
જબરો રે ડાન્સ વિદેશી બતાવું
આખા વિદેશમાં ધુમ મચાવું
હાલ જઈએ આફ્રિકાના જંગલમાં
ઇન્ડિયા જેવો કોઈ દેશ નથી
મારા ગુજરાતી જેવો કોઈ ગ્રેટ નથી

ઓ બકુડા
ઓ ચકુડા
ઓ બકુડા ઓ ચકુડા હું તો આવ્યો રે વર્લ્ડની ટુર કરીને
આઈ લવ ગુજરાતી આઈ પ્રાઉડ ગુજરાતી
આઈ લવ ઇન્ડિયા આઈ પ્રાઉડ ઇન્ડિયા
આઈ લવ ગુજરાતી આઈ પ્રાઉડ ગુજરાતી
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »