Bewafa Taru Nai Thai Haru - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Baldevsinh Chauhan & Sahilsinh Zala
Music : Ravi - Rahul , Label : Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Baldevsinh Chauhan & Sahilsinh Zala
Music : Ravi - Rahul , Label : Jignesh Barot
Bewafa Taru Nai Thai Haru Lyrics in Gujarati
| બેવફા તારૂ નઈ થાય હારૂ લિરિક્સ ગુજરાતીમાં |
હો ગોરૂં મુખડુ ને દિલ કાળું
જીવન બગાડ્યું તે મારૂં
બેવફા તારૂ નઈ થાય હારૂ
હો ...કેમ તે દિલ તોડ્યું મારૂં
શું બગાડ્યું તું મેં તારૂં
બેવફા તારૂ નઈ થાય હારૂ
હો મીઠી વાતોમાં મને ભોળવી ગઈ
મારા દિલ સાથે ખેલ ખેલી ગઈ
તારી વાતોમાં મને ફસાવી રે ગઈ
અરે ગોરૂં મુખડુ ને દિલ કાળું
જીવન બગાડ્યું તે મારૂં
બેવફા તારૂ નઈ થાય હારૂ
બેવફા તારૂ નઈ થાય હારૂ
www.gujaratitracks.com
હો દિલમાં વસીને કર્યા દિલના તે ટુકડા
વિશ્વાસઘાત કર્યો આવીને ઢૂકડા
હો અહીં તું મળી હવે ઉપર ના મળતી
કોયના દિલ સાથે આવો દગો ના કરતી
હો હશે દિલ તારૂં રે દગાળું
જાણી સક્યુ ના મન મારૂં
બેવફા તારૂ નઈ થાય હારૂ
જા જા બેવફા તારૂ નઈ થાય હારૂ
જીવન બગાડ્યું તે મારૂં
બેવફા તારૂ નઈ થાય હારૂ
હો ...કેમ તે દિલ તોડ્યું મારૂં
શું બગાડ્યું તું મેં તારૂં
બેવફા તારૂ નઈ થાય હારૂ
હો મીઠી વાતોમાં મને ભોળવી ગઈ
મારા દિલ સાથે ખેલ ખેલી ગઈ
તારી વાતોમાં મને ફસાવી રે ગઈ
અરે ગોરૂં મુખડુ ને દિલ કાળું
જીવન બગાડ્યું તે મારૂં
બેવફા તારૂ નઈ થાય હારૂ
બેવફા તારૂ નઈ થાય હારૂ
www.gujaratitracks.com
હો દિલમાં વસીને કર્યા દિલના તે ટુકડા
વિશ્વાસઘાત કર્યો આવીને ઢૂકડા
હો અહીં તું મળી હવે ઉપર ના મળતી
કોયના દિલ સાથે આવો દગો ના કરતી
હો હશે દિલ તારૂં રે દગાળું
જાણી સક્યુ ના મન મારૂં
બેવફા તારૂ નઈ થાય હારૂ
જા જા બેવફા તારૂ નઈ થાય હારૂ
ConversionConversion EmoticonEmoticon