Ame Tara Chel Lyrics in Gujarati

Ame Tara Chel - Gaman Santhal
Singer : Gaman Santhal
Music : Vipul Prajapati
Lyrics : Vijay Sisodra & Dharmik Bamosna
Label : Soorpancham Beats
 
Ame Tara Chel Lyrics in Gujarati
|અમે તારા ચેલા લિરિક્સ ગુજરાતીમાં|
 
અમે તારા ચેલા માંડી તું અમારો ગુરૂ
હો અમે તારા ચેલા માંડી તું અમારી ગુરૂ
અમે તારા ચેલા માંડી તું અમારી ગુરૂ
તારા રે નોમ થી મારી જિંદગી થાય શુરૂ
એ ભેળા હોય માંડી તો ના થાય મારૂં બુરૂ
સધી હોય માંડી તો ના થાય મારૂં બુરૂ
તારા વગર મારુ કોણ કરશે પુરૂ

હે રગનાથ લાલા ના ઘેર સદા એ સત્યુગ
દેવ નો વાહો જોઈ ઉભો રે કળયુગ
રગનાથ લાલા ના ઘેર સદા એ સત્યુગ
દેવ નો વાહો જોઈ ઉભો રે કળયુગ
હે વિષ્ણુ ભુવાજી નો માં ને બાપ
વિષ્ણુ ભુવાજી નો માં ને બાપ
રાખજે સદાયે અમારી લાજ
હે અમે તારા ચેલા માંડી તું અમારા ગુરૂ
અમે તારા ચેલા માંડી તું અમારી ગુરૂ
તારા નોમ થી મારી જિંદગી થાય શુરૂ
હો…તારા નોમ થી મારી જિંદગી થાય શુરૂ

હો ગુરૂ વિના જ્ઞાન નઈ તારી ભક્તિ બીજે ધ્યાન નઈ
પુણય જેને કરી એનો મનખો જાય ફેલ નઈ
એ…નમો માતા ને બીજે ચોઇ નમવું પડે નઈ
કરમ વના ફળ ચોય અલ્યા મળે નઈ

રૂબરૂ મળજો મણખો નઈ મળે બીજી વાર
મારા ગરીબ પર કરજો એ ઉપકાર
રૂબરૂ મળજો મણખો નઈ મળે બીજી વાર
મારા ગરીબ પર કરજો એ ઉપકાર

હે મારા ભાડચાયા ના નેવડે સદાય તારી હાજરી
ખાત્રજ નેવે તારી સદાય માં હાજરી
આલતી રેજે દેવી દૂધ અને બાજરી
હે અમે તારા ચેલા માંડી તું અમારી ગુરુ
અમે તારા ચેલા માંડી તું અમારી ગુરુ
તારા નોમ થી મારી જિંદગી થાય શુરૂ
હો…તારા નોમ થી મારી જિંદગી થાય શુરૂ

હે..ખાત્રજ ગોમે મન તારા મોયો
ભાડચાયા રોણા એ તારા અજવાળો જોયો
હો હો વિષ્ણુ ખાત્રજ જીતુ ખાત્રજ
શૈલેષ ખાત્રજની રાખજે લાજ

નમું છું સધી તને સાંજ ને સવાર
બનજે મારી ગાયોના ગોવાર
નમું છું સધી તને સાંજ ને સવાર
બનજે મારી ગાયોનો ગોવાર
હે અમે તારા ચેલા માડી તું અમારી ગુરુ
અમે તારા ચેલા માડી તું અમારી ગુરુ
તારા નોમ થી મારી જિંદગી થાય શુરૂ

હો હો…ભેળા હોય માડી તો ના થાય અમારૂ બુરૂ
ભેળા હોય માડી તો ના થાય અમારૂ બુરૂ
તારા વગર મારૂં કોણ કરશે પુરૂ
હો તારા નોમ થી મારી જિંદગી થાય શુરૂ
તારા વગર મારૂં કોણ કરશે પુરૂ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »