Yaad Tari Aavine Aankho Bhinjani - Bechar Thakor
Singer : Bechar Thakor
Music : Harsad Thakor
Lyrics : Baldevsinh Chauhan
Label : Shri Ram Audio And Telefilms
Singer : Bechar Thakor
Music : Harsad Thakor
Lyrics : Baldevsinh Chauhan
Label : Shri Ram Audio And Telefilms
Yaad Tari Aavine Aankho Bhinjani Lyrics in Gujarati
| યાદ તારી આવીને આંખ ભીંજાણી લિરિક્સ ગુજરાતીમાં |
હો દિલમા તારી યાદ છે
અને હોઠે તારૂ નામ
પણ તારા વગર હું શું કરૂ
મને સુજે નહીં કોઈ કામ
મને સુજે નહીં કોઈ કામ
હો રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો વિરહની વેદના હવે નથી સહેવાતી રે
વિરહની વેદના હવે નથી સહેવાતી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો તારા વિના દિલના લાગે
મનડું તુજને મળવાને માંગે
હો હો સુના દિવસને સુની રાતો
કરવી કોને મારે દિલની વાતો
હો વસમી લાગે છે હવે તારી આ જુદાઈ રે
વસમી લાગે છે હવે તારી આ જુદાઈ રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
www.gujaratitracks.com
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો પલ પલ તુજને યાદ કરૂ છુ
તારા વિના હું તો જુરી મરૂ છુ
હો તરસી રહીયો છુ પ્રેમને તારા
આંખે વર્ષે મારી આંસુની ધારા
હો તમે ના આવોતો તમને પ્રેમની દુહાઈ રે
તમે ના આવોતો તમને પ્રેમની દુહાઈ રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
અને હોઠે તારૂ નામ
પણ તારા વગર હું શું કરૂ
મને સુજે નહીં કોઈ કામ
મને સુજે નહીં કોઈ કામ
હો રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો વિરહની વેદના હવે નથી સહેવાતી રે
વિરહની વેદના હવે નથી સહેવાતી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો તારા વિના દિલના લાગે
મનડું તુજને મળવાને માંગે
હો હો સુના દિવસને સુની રાતો
કરવી કોને મારે દિલની વાતો
હો વસમી લાગે છે હવે તારી આ જુદાઈ રે
વસમી લાગે છે હવે તારી આ જુદાઈ રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
www.gujaratitracks.com
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો પલ પલ તુજને યાદ કરૂ છુ
તારા વિના હું તો જુરી મરૂ છુ
હો તરસી રહીયો છુ પ્રેમને તારા
આંખે વર્ષે મારી આંસુની ધારા
હો તમે ના આવોતો તમને પ્રેમની દુહાઈ રે
તમે ના આવોતો તમને પ્રેમની દુહાઈ રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
હો રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
રૂદિયું રૂવેને મારી આંખલડી ભીંજાણી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે
ConversionConversion EmoticonEmoticon