Taro Sukhi Rahe Sansar - Aryan Barot
Singer - Aryan Barot
Lyrics - M.K.
Music - Mahesh Savala
Label - Chahna Music Palanpur
Singer - Aryan Barot
Lyrics - M.K.
Music - Mahesh Savala
Label - Chahna Music Palanpur
Taro Sukhi Rahe Sansar Lyrics in Gujarati
|તારો સુખી રહે સંસાર લિરિક્સ ગુજરાતીમાં|
હો પ્રેમ કરી મને નથી રેવાતું
હો પ્રેમ કરી મને નથી રેવાતું શું કરૂં મારા યાર
પ્રેમ કરી મને નથી રેવાતું શું કરૂં મારા યાર
હોભયું મેતો આજે તારા ફેરા થાઈ છે ચાર
અરે દુનિયાનો રિવાજ છે આતો ભુલ નથી તારી યાર
દુનિયાનો રિવાજ છે આતો ભુલ નથી તારી યાર
હોમી મળે મને દોઢી નજરે તું જોઈ લેજે મારી જાન

અરે પ્રેમ કરી મને નથી રેવાતું
હો જાગતી રેજે સપના જોજે તારો મારો હતો પ્યાર
જોત જોતામાં ગાયબ થઈ ગયો તારો મારો હતો પ્યાર
જાગતી રેજે સપના જોજે તારો મારો હતો પ્યાર

અરે રીત રિવાજની દુનિયામાં
હો ...અરે રીત રિવાજની દુનિયામાં સુનો પડ્યો છે સંસાર
રીત રિવાજની દુનિયામાં સુનો પડ્યો છે સંસાર

હો તારા વગર મને નથી રેવાતું ચમ કર્યો મેં પ્યાર
ચાર ફેરા થઈ જાશે પછી કોલ પુરા થાશે યાર
હો ...તારા વગર મને નથી રેવાતું ચમ કર્યો મેં પ્યાર
ચાર ફેરા થઈ જાશે પછી કોલ પુરા થાશે યાર
અરે બોલવામાં
ઓ ...હો ...બોલવામાં મારી ભુલ થઈ હોઈ માફ કરી દેજે જાન
બોલવામાં મારી ભુલ થઈ હોઈ માફ કરી દેજે જાન
દિલથી દુવા નીકળે તારો સુખી રહે સંસાર

હો કોમ પડે મારૂં ખરા ટાણે યાદ કરી લજે જાન
હજરો હાજર ઉભો રહીશ તારા માટે મારી જાન
હો ...કોમ પડે મારૂં ખરા ટાણે યાદ કરી લજે જાન
હજરો હાજર ઉભો રહીશ તારા માટે મારી જાન
આ ભવે ના મળીયે
ઓ ...હો ...આ ભવે ના મળીયે પેલા ભવે મળીશું જાન
આ ભવે ના મળીયે પેલા ભવે મળીશું જાન
હોભયું મેતો આજે તારા ફેરા થયાચાર
અરે હોભયું મેતો આજે તારા ફેરા થયાચાર

ConversionConversion EmoticonEmoticon