Partham Ganesh Besado Lyrics in Gujarati

Partham Ganesh Besado - Himali Vyas
Singer : Himali Vyas , Lyrics : Traditional
Music : Brij Joshi , Label : Sur Sagar Music 
 
Partham Ganesh Besado Lyrics in Gujarati
| પ્રથમ ગણેશ બેસાડો લિરિક્સ ગુજરાતીમાં |
 
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય
લંબોદરાય સકલાય જગદ્વિતાય |
નાગાનનાય શ્રૃતિયજ્ઞવિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ||

પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા

પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
અશ્વિનભાઈના ઘરે રૂડા લગ્ન લેવાણા
સર્વે વઘ્ન એના હરજો રે મારા ગણેશ દુંદાળા

પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ઉઠો ગણેશજીને ઉઠો પરમેશ્વર
તમે આવો તો રંગ રહશે રે મારા ગણેશ દુંદાળા

પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »