O Rang Rasiya Kya Rami Avya Ras Lyrics in Gujarati

O Rang Rasiya Kya Rami Avya Ras
Singer :- Karsan Sagathiya & Bharti Vyas
Labe :- Studio Saraswati
 
O Rang Rasiya Kya Rami Avya Ras Lyrics in Gujarati
(ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ લિરિક્સ ગુજરાતીમાં)
 
હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો

હે ...આજ અમે ગ્યાતાં સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા રે મૂલવતા વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો

હે ...આજ અમે ગ્યાતાં મણિયારાને હાટ જો
આ ચૂડલીયુ રે  મૂલવતા વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો

હે ...આજ અમે ગ્યાતાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી રે મૂલવતા વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો

હે ...આજ અમે ગ્યાતાં મોચીડાને હાટ જો
આ મોજડિયું રે મૂલવતા વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »