Norta Ni Raat - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Anand Mehra
Music : Dipesh Chavda , Label : Sumaar Music

Norta Ni Raat Lyrics in Gujarati
(નોરતા ની રાત લિરિક્સ ગુજરાતીમાં)
હો આવી નોરતાની રાત
હો આવી નોરતાની રાત સોળે રે સજી શણગાર
આવી નોરતાની રાત સોળે રે સજી શણગાર
માં જનની જગદંબા માં
હો જનની જગદંબા માં માત ભાવની વહેલા પધારો ને માં

તું પારેને તારે માંડી તું ધારે એ થાઈ માં
હે માં તું પારેને તારે માંડી તું ધારે એ થાઈ માં
આખા જગતની આદિ ઉપાદી તું આવે તો જાય માં માં
જનની જગદંબા માં

હો માં વહેલા પધારો ને માં
હો દિન દુઃખીયાની બેલી માં તું તેજ તારો પ્રકાશ માં
હો માં દિન દુઃખીયાની બેલી માં તું તેજ તારો પ્રકાશ માં
તુજને સમરતા મારી માવલડી હૈયે હરખ નામાઇ માં માં

www.gujaratitracks.com
હો જગદંબા જોગણીમાં તુજ તારણ હાર છે
દિન દયાળી માત ભાવની તારો રે આધાર છે
નવચંડી નવદુર્ગા આવ્યા તારા નોરતા
વહેલા તમ પધારી પુરા કરો મારા ઓરતા
આવી નોરતાની રાત

ConversionConversion EmoticonEmoticon