Matlabi Lyrics in Gujarati

Matlabi - Ashok Thakor
Singer : Ashok Thakor , Lyrics : Natvar Solanki
Music : Hardik Rathod & Bhupat Vagheshvari
Label : Amara Muzik Gujarati
 
Matlabi Lyrics in Gujarati
| મતલબી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મળ્યા મતલબી કેવા ઈશ્કના કિનારા
હો મળ્યા મતલબી કેવા ઈશ્કના કિનારા
મળ્યા મતલબી કેવા ઈશ્કના કિનારા
જિંદગીમાં સાથે જે નતા રેવાના

હો મળ્યા મતલબી કેવા ઈશ્કના કિનારા
 મળ્યા મતલબી કેવા ઈશ્કના કિનારા
જિંદગીમાં સાથે જે નતા રેવાના 

હો થઇ ભુલ મારી તારા જોડે રેવાની 
થઇ ભુલ મારી તારા જોડે રેવાની 
તારી જુદાઈ હવે 
હો તારી જુદાઈ રોઈ રોઈ સહેવાની 
હો જાનુ તારી જુદાઈ રોઈ રોઈ સહેવાની 

હો કોને હું જઈને કહું કેટલો મજબુર છુ 
તારાથી દુર છુ હું 
હો મારા આ દિલમાં તારૂં નામ જે લખ્યું છે 
એને હું કેમ મિટાવું 
ઓરે મારા દિલ મને કેવો તે ફસાયો 
ઓરે મારા દિલ મને કેવો તે ફસાયો 
નતો હું જેનો મને એનો તે બનાયો 

હો થઇ ભુલ મારી તારા જોડે રેવાની 
થઇ ભુલ મારી તારા જોડે રેવાની 
તારી જુદાઈ હવે 
હો તારી જુદાઈ રોઈ રોઈ સહેવાની 
હો જાનુ તારી જુદાઈ રોઈ રોઈ સહેવાની 

હો જલાવી દિલમાં મારા પ્રેમની ચિનગારી 
જે તારા દિલમાં નોતી 
દુનિયાની ખુસીયો મેં તુજપર લૂંટાવી 
જેની તે કદર ના કરી 
હો તારી તરફેણમાં મારી જિંદગી જવાની 
તારી તરફેણમાં મારી જિંદગી જવાની
મારી જિંદગીમાં પાછી નથી તું આવવાની 

હો થઇ ભુલ મારી તારા જોડે રેવાની 
થઇ ભુલ મારી તારા જોડે રેવાની 
તારી જુદાઈ હવે 
હો તારી જુદાઈ રોઈ રોઈ સહેવાની 
હો જાનુ તારી જુદાઈ રોઈ રોઈ સહેવાની 
જુદાઈ નથી સહેવાતી 
જુદાઈ નથી સહેવાતી 
જુદાઈ નથી સહેવાતી તારી 
જુદાઈ નથી સહેવાતી 
તારી જુદાઈ હવે નથી સહેવાતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »