Singer: Jignesh Barot
Lyrics: Rajan Rayka & Dhaval Motan
Music: Jitu Prajapati
Label - Saregama India Limited
Mata Taro Vishwas Lyrics in Gujarati
| માતા તારો વિશ્વાસ લિરિક્સ ગુજરાતીમાં |
હે માતા જો જે વિશ્વાસ મારો તુટે ના
હે માડી જો જે વિશ્વાસ મારો તુટે ના
માડી જો જે વિશ્વાસ મારો તુટે ના
હું તો તારા ભરોસે બેઠો છુ
એ જો જે આ જન્મે સાથ તારો છુટે ના
જો જે આ જન્મે સાથ તારો છુટે ના
હું તો તારા ભરોસે બેઠો છુ
હો માતા માતા ઓ મારી માતા
નોમ તારૂ લેતા મારા કોમ થઇ જાતા
કોમ થઇ જાતા
હે તારા સિવાય મારૂ માથું ક્યાંય ઝુકે ના
તારા સિવાય મારૂ માથું ક્યાંય ઝુકે ના
હું તો તારા ભરોસે બેઠો છુ
એ હું તો તારા ભરોસે બેઠો છુ
હો માં તમે જિંદગી મને રાજ રે કરાયુ
જે માંગ્યું એના કરતા દીધું રે સવાયુ
હો જે પણ કામ મે તુજને ભળાયુ
ભેળી રઈ ને માં તે પાર રે પડાયુ
હો જે જે વિચાર્યું હતું મેં તો મનમા
સુખ બધું આપ્યું તે મારા રે જીવનમા
મારા રે જીવનમાં
હે જો જે ભરેલા ભંડાર મારા ખુટે ના
જો જે ભરેલા ભંડાર મારા ખુટે ના
હું તો તારા ભરોસે બેઠો છુ
એ માંડી તારા ભરોસે બેઠો છુ
હો દિવાથી દેવની ઓળખાણ રેશે
મારી માતા મારા રખોપા રે કરશે
હો પથ્થરની મુરત પણ પગલા રે ભરશે
આજ નહિ તો કાલ રૂબરૂ માતા મળશે
હો તારી આંગળી ઝાલી ને ચાલવુ
માં તારી આંખે મારે ભાળવુ
મારે ભાળવુ
હે ભૂલ થાય તો જો જે રૂઠે ના
ભૂલ થાય તો જો જે રૂઠે ના
રાજન ધવલ તારા ભરોસે બેઠા છે
એ માડી જો જે વિશ્વાસ મારો તુટે ના
માતા જોજે વિશ્વાસ મારો તુટે ના
હું તો તારા ભરોસે બેઠો છું
એ માંડી તારા ભરોસે બેઠો છુ
એ માંડી તારા ભરોસે બેઠો છુ
હે માડી જો જે વિશ્વાસ મારો તુટે ના
માડી જો જે વિશ્વાસ મારો તુટે ના
હું તો તારા ભરોસે બેઠો છુ
એ જો જે આ જન્મે સાથ તારો છુટે ના
જો જે આ જન્મે સાથ તારો છુટે ના
હું તો તારા ભરોસે બેઠો છુ
હો માતા માતા ઓ મારી માતા
નોમ તારૂ લેતા મારા કોમ થઇ જાતા
કોમ થઇ જાતા
હે તારા સિવાય મારૂ માથું ક્યાંય ઝુકે ના
તારા સિવાય મારૂ માથું ક્યાંય ઝુકે ના
હું તો તારા ભરોસે બેઠો છુ
એ હું તો તારા ભરોસે બેઠો છુ
હો માં તમે જિંદગી મને રાજ રે કરાયુ
જે માંગ્યું એના કરતા દીધું રે સવાયુ
હો જે પણ કામ મે તુજને ભળાયુ
ભેળી રઈ ને માં તે પાર રે પડાયુ
હો જે જે વિચાર્યું હતું મેં તો મનમા
સુખ બધું આપ્યું તે મારા રે જીવનમા
મારા રે જીવનમાં
હે જો જે ભરેલા ભંડાર મારા ખુટે ના
જો જે ભરેલા ભંડાર મારા ખુટે ના
હું તો તારા ભરોસે બેઠો છુ
એ માંડી તારા ભરોસે બેઠો છુ
હો દિવાથી દેવની ઓળખાણ રેશે
મારી માતા મારા રખોપા રે કરશે
હો પથ્થરની મુરત પણ પગલા રે ભરશે
આજ નહિ તો કાલ રૂબરૂ માતા મળશે
હો તારી આંગળી ઝાલી ને ચાલવુ
માં તારી આંખે મારે ભાળવુ
મારે ભાળવુ
હે ભૂલ થાય તો જો જે રૂઠે ના
ભૂલ થાય તો જો જે રૂઠે ના
રાજન ધવલ તારા ભરોસે બેઠા છે
એ માડી જો જે વિશ્વાસ મારો તુટે ના
માતા જોજે વિશ્વાસ મારો તુટે ના
હું તો તારા ભરોસે બેઠો છું
એ માંડી તારા ભરોસે બેઠો છુ
એ માંડી તારા ભરોસે બેઠો છુ
ConversionConversion EmoticonEmoticon