Mara Dil Ne Jarur Chhe Tari Lyrics in Gujarati

Mara Dil Ne Jarur Chhe Tari - Ashok Thakor
Singer : Ashok Thakor
Lyricist  : Baldevsinh Chauhan
Music  : Hardik - Sanjay
Label  : Soor Samrat 
 
Mara Dil Ne Jarur Chhe Tari Lyrics in Gujarati
| મારા દિલને જરૂર છે તારી લિરિક્સ ગુજરાતીમાં |
 
તું જિંદગી મારી
તું જિંદગી મારી
તું બંદગી મારી
તું જિંદગી મારી
તું બંદગી મારી
તું છે સપનામા, યાદોમા, વાતોમા મારી
હો વાતોમા મારી
મારા દિલને જરૂર છે તારી

હો તું જાન મારી
તું સાન મારી
તું જાન મારી
તું સાન મારી
તું છે ધડકનમા, શ્વાસોમા, આંખોમા મારી
હો આંખોમા મારી
મારા દિલને જરૂર છે તારી
હાચુ કઉ છુ  દિલને જરૂર છે તારી

હો મારા મા હું શોધું મને મળી જાય તુ
મારા હર સવાલનો જવાબ છે તુ
હો ભરી રે મહેફિલમાં એકલો પડું હું
તારા વિના બીટ્ટુ મારી કંઈ નથી હું
તારા વિના બીટ્ટુ મારી કંઈ નથી હું
હો તું પ્રીત છે મારી
તું જીત છે મારી
તું પ્રીત છે મારી
તું જીત છે મારી
તું છે તનમનમા , નસ નસમા, રગોમાં મારી
હો રગોમાં મારી
હો મારા દિલને જરૂર છે તારી

તું જિંદગી મારી
તું બંદગી મારી
તું જિંદગી મારી
તું છે બંદગી મારી

હો તુજ મારી હિમંત અને કમજોરી છે તું
હેત અને પ્રેમની તિજોરી છે તું
હો એક પલની દુરી હવે સહી ના શકું
તારા વિના સાંજણા જીવી ના શકું
તારા વિના સાંજણા જીવી ના શકું
તું મન્નત મારી
તું જન્નત મારી
તું મન્નત મારી
તું જન્નત મારી
તું જીવનના રંગોમા, ખુસીયોમાં મારી
હો ખુસીયોમાં મારી
મારા દિલને જરૂર છે તારી
હો મારા દિલને જરૂર છે તારી
હાચુ કઉ છુ  દિલને જરૂર છે તારી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »