Ma Mogal Ramva Aavi Lyrics in Gujarati

Ma Mogal Ramva Aavi - Vandana Gadhavi
Singer- Vandana Gadhavi , Music- Maulik Mehta
Lyrics- Bhoomi Shrimali , Label- Zen Music Bhatigal Gujarat
 
Ma Mogal Ramva Aavi Lyrics in Gujarati
(માં મોગલ રમવા આવી લિરિક્સ ગુજરાતીમાં)
 
હે જગદંબા મારી જોગણીને અમે જપીયે તિહાર જાપ
અખંડ તોરા દીવડા બળે માંડી પ્રગટ આપો આપ
અખંડ તોરા દીવડા બળે માંડી પ્રગટ આપો આપ

માં મોગલ રમવા આવો
માં મોગલ રમવા આવો
માં મોગલ રમવા આવો
માં મોગલ રમવા આવો

નોરતાની રાતડી આવી માં...માં...માં...  
નોરતાની રાતડી આવી માં મોગલ રમવા આવી
હે માંડી રૂમઝુમ કરતી આવી માં મોગલ રમવા આવી
નોરતાની રાતડી આવી માં મોગલ રમવા આવી
રૂમઝુમ કરતી આવી માં મોગલ રમવા આવી
નોરતાની રાતડી આવી હે ...આવી

કંકુ કેસરના સાથીયા પુરાવ્યા
સોના રૂપાના મેતો ગરબા કોરાવ્યા
હે કંકુ કેસરના સાથીયા પુરાવ્યા
સોના રૂપાના મેતો ગરબા કોરાવ્યા
ગરબે ઘુમતી દયાળી માં મોગલ રમવા આવી
હે માંડી રૂમઝુમ કરતી આવી માં મોગલ રમવા આવી
નોરતાની રાતડી આવી હે ...આવી

હે ...માં હો ...માં
હે ...માં હો ...હો ...તું દયાળી માં
www.gujaratitracks.com

જ્યોતી તારી માં જળહળ ઝબુકતી
નવખંડમા મારી મોગલ પુજાતી
હે જ્યોતી તારી માં જળહળ ઝબુકતી
નવખંડમા મારી મોગલ પુજાતી
ઓઢીને કામળી કાળી માં મોગલ રમવા આવી
હે તારા છોરુંડાના નેહડે આવી માં મોગલ રમવા આવી
નોરતાની રાતડી આવી માં મોગલ રમવા આવી
હે માંડી રૂમઝુમ કરતી આવી માં મોગલ રમવા આવી
નોરતાની રાતડી આવી હે ...આવી


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »