Kesariyo Rang Tane Laagyo
Singer - Suresh Raval & Meena Patel
Label - Studio Sangeeta
Singer - Suresh Raval & Meena Patel
Label - Studio Sangeeta
Kesariyo Rang Tane Laagyo Lyrics in Gujarati
(કેસરિયો રંગ તને લાગ્યો લિરિક્સ ગુજરાતીમાં)
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
અંબામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
અંબામાંની માથે ઘુમ્યો રે લોલ
અંબામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
અંબામાંની માથે ઘુમ્યો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
આરાસુર ગામે પધરાયો અલ્યા ગરબા
આરાસુર ગામે પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કાળકામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
કાળકામાંની માથે ઘુમ્યો રે લોલ
કાળકામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
કાળકામાંની માથે ઘુમ્યો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
પાવાગઢ પધરાયો અલ્યા ગરબા
પાવાગઢ પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
બહુચરમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
બહુચરમાંની માથે ઘુમ્યો રે લોલ
બહુચરમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
બહુચરમાંની માથે ઘુમ્યો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
સંખલપુર પધરાયો અલ્યા ગરબા
સંખલપુર પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
રાંદલમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
રાંદલમાંની માથે ઘુમ્યો રે લોલ
રાંદલમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
રાંદલમાંની માથે ઘુમ્યો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
દડવા ગામે પધરાયો અલ્યા ગરબા
દડવા ગામે પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
www.gujaratitracks.com
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
અંબામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
અંબામાંની માથે ઘુમ્યો રે લોલ
અંબામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
અંબામાંની માથે ઘુમ્યો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
આરાસુર ગામે પધરાયો અલ્યા ગરબા
આરાસુર ગામે પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કાળકામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
કાળકામાંની માથે ઘુમ્યો રે લોલ
કાળકામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
કાળકામાંની માથે ઘુમ્યો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
પાવાગઢ પધરાયો અલ્યા ગરબા
પાવાગઢ પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
બહુચરમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
બહુચરમાંની માથે ઘુમ્યો રે લોલ
બહુચરમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
બહુચરમાંની માથે ઘુમ્યો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
સંખલપુર પધરાયો અલ્યા ગરબા
સંખલપુર પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
રાંદલમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
રાંદલમાંની માથે ઘુમ્યો રે લોલ
રાંદલમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
રાંદલમાંની માથે ઘુમ્યો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
દડવા ગામે પધરાયો અલ્યા ગરબા
દડવા ગામે પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
www.gujaratitracks.com
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
ConversionConversion EmoticonEmoticon