Indhana Winva Gaiti Lyrics in Gujarati

Indhana Winva Gaiti
Singer - Falguni Pathak
Lyrics - Traditional
Label - Gujarati Jalso 
 
Indhana Winva Gaiti Lyrics in Gujarati
| ઇંધણા વીણવા ગઈ તી મોરી સૈયર લિરિક્સ ગુજરાતીમાં |
 
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
હો હો હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે

વેળા બપોર ની થઈ તી મોરી  સૈયર
વેળા બપોર ની થઈ તી રે લોલ
વેળા બપોર ની થઈ તી મોરી સૈયર
વેળા બપોર ની થઈ તી રે લોલ
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
હો હો હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે

જેની તે વાટ જોતી સૈયર
જેની તે વાટ જોતી રઇ
 àª¹ો હો હો જેની તે વાટ જોતી સૈયર
જેની તે વાટ જોતી રઇ
મારો નવલયો આવ્યો રે મોરી સૈયર
મારો નવલયો આવ્યો રે લોલ
મારો નવલયો આવ્યો રે મોરી સૈયર
મારો નવલયો આવ્યો રે લોલ
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
હો હો હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે

જેની હું પ્રેમ દેવાની સૈયર
જેની હું પ્રેમ દેવાની રે
 àª¹ો હો હો જેની હું પ્રેમ દેવાની સૈયર
 àªœેની હું પ્રેમ દેવાની રે
 àª­ાલો મારો પ્રીતમ  આવ્યો મોરી સૈયર
ભાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ
ભાલો મારો પ્રીતમ આવ્યો મોરી સૈયર
ભાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
હો હો હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »