Ha Mogal Ha - Umesh Barot
Singer: Umesh Barot & Asha Goswami
Lyrics: K.Dan
Music: Dhaval kapadiya
Label: Bansidhar Studio
Singer: Umesh Barot & Asha Goswami
Lyrics: K.Dan
Music: Dhaval kapadiya
Label: Bansidhar Studio
Ha Mogal Ha Lyrics in Gujarati
(હા મોગલ હા લિરિક્સ ગુજરાતીમાં)
હો ભર્યા પનિહારે પાવળું પાણી નો જડે
હો ભર્યા પનિહારે પાવળું પાણી નો જડે
ભર્યા પનિહારે પાવળું પાણી નો જડે
મોગલ રૂઠે તો ઈ ગોત્યા નો જડે
હે ભર્યા ભંડારે અન્નો દાણો નો જડે
ભર્યા ભંડારે અન્નો દાણો નો જડે
મોગલ રૂઠે તો ઈ ગોત્યા નો જડે
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
મન અભિમાન માં ઈ મોટપમા માલતો
હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો
મન અભિમાન માં ઈ મોટપમા માલતો
હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો
હદ મુકી હાલતો
હદ મુકી હાલતો
હે જબ્બર જોરાળીની ઝપટે જો ચડે
જબ્બર જોરાળીની ઝપટે જો ચડે
મોગલ રૂઠે તો ઈ ગોત્યા ના જડે
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
કડીનો ચુબો જેદી ઓખા ધારા આવ્યા
લાવ લશકર લઈને હામુ જેદી હાલ્યો
કડીનો ચુબો જેદી ઓખા ધારા આવ્યા
લાવ લશકર લઈને હામુ જેદી હાલ્યો
હામુ જેદી હાલ્યો
હામુ જેદી હાલ્યો
હે તે દિ કડીના કાંગરા તો કડાકા કરે
કડીના કાંગરા તો કડાકા કરે
મોગલ રૂઠે તો ઈ ગોત્યા નો જડે
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે
સંસેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે
કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે
સંસેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે
ખીજે નાગણ કાળી છે
ખીજે નાગણ કાળી છે
હે ભીડે મોગલ આવી ભેર્યું રે કરે
ભીડે મોગલ આવી ભેર્યું રે કરે
મોગલ રૂઠે તો ઈ ગોત્યા નો જડે
www.gujaratitracks.com
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હો ભર્યા પનિહારે પાવળું પાણી નો જડે
ભર્યા પનિહારે પાવળું પાણી નો જડે
મોગલ રૂઠે તો ઈ ગોત્યા નો જડે
હે ભર્યા ભંડારે અન્નો દાણો નો જડે
ભર્યા ભંડારે અન્નો દાણો નો જડે
મોગલ રૂઠે તો ઈ ગોત્યા નો જડે
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
મન અભિમાન માં ઈ મોટપમા માલતો
હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો
મન અભિમાન માં ઈ મોટપમા માલતો
હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો
હદ મુકી હાલતો
હદ મુકી હાલતો
હે જબ્બર જોરાળીની ઝપટે જો ચડે
જબ્બર જોરાળીની ઝપટે જો ચડે
મોગલ રૂઠે તો ઈ ગોત્યા ના જડે
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
કડીનો ચુબો જેદી ઓખા ધારા આવ્યા
લાવ લશકર લઈને હામુ જેદી હાલ્યો
કડીનો ચુબો જેદી ઓખા ધારા આવ્યા
લાવ લશકર લઈને હામુ જેદી હાલ્યો
હામુ જેદી હાલ્યો
હામુ જેદી હાલ્યો
હે તે દિ કડીના કાંગરા તો કડાકા કરે
કડીના કાંગરા તો કડાકા કરે
મોગલ રૂઠે તો ઈ ગોત્યા નો જડે
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે
સંસેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે
કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે
સંસેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે
ખીજે નાગણ કાળી છે
ખીજે નાગણ કાળી છે
હે ભીડે મોગલ આવી ભેર્યું રે કરે
ભીડે મોગલ આવી ભેર્યું રે કરે
મોગલ રૂઠે તો ઈ ગોત્યા નો જડે
www.gujaratitracks.com
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
ConversionConversion EmoticonEmoticon