Gomade Painva Aayo - Jignesh Barot
Singer : Jignesh Barot , Lyrics: Manu Rabari
Music : Mayur Nadiya , Label : Jigar Studio
Singer : Jignesh Barot , Lyrics: Manu Rabari
Music : Mayur Nadiya , Label : Jigar Studio
Gomade Painva Aayo Lyrics in Gujarati
(ગોમડે પૈણવા આયો લિરિક્સ ગુજરાતીમાં)
હે નોનચક વીરો મારો બન્યો વરરાજા
નોનચક ભયલુ મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
શેરનો શોખીન વીરો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
શેરમાં ના હોઈ ગોમડા જેવી મર્યાદા ને માજા
શેરમાં ના હોઈ ગોમડા જેવી મર્યાદા ને માજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરો મારો બન્યો વરરાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
હો દેશ બદલીયે પણ વેશ ના બદલીયે
ભલે રહીયે શેરમા પણ ગોમડું ના ભુલીયે
હો ગોમનું ગોંદરૂ ને ગોમની આ ગલિયો
રૂડી શણગારો દાદાની આ ડેલિયો
હે ગોમ જમાડો આખુંને ખવડાવો ખોંડ ખાજા
ગોમ જમાડો આખુંને ખવડાવો ખોંડ ખાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરો મારો બન્યો વરરાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
હો આયો અવસર આજે આંગણે અનેરો
પરણે લાડકડો મારો નોનચક વીરો
હો હૈયે આંનદ ને હેતની આ હેલી
બાયું પ્રભાતના ગોણા ગાઈ ઉઠી વેલી
વાયડના વડલે મેમાન ઉભા જાજા
વાયડના વડલે મેમાન ઉભા જાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
www.gujaratitracks.com
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરો મારો બન્યો વરરાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
નોનચક ભયલુ મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
શેરનો શોખીન વીરો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
શેરમાં ના હોઈ ગોમડા જેવી મર્યાદા ને માજા
શેરમાં ના હોઈ ગોમડા જેવી મર્યાદા ને માજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરો મારો બન્યો વરરાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
હો દેશ બદલીયે પણ વેશ ના બદલીયે
ભલે રહીયે શેરમા પણ ગોમડું ના ભુલીયે
હો ગોમનું ગોંદરૂ ને ગોમની આ ગલિયો
રૂડી શણગારો દાદાની આ ડેલિયો
હે ગોમ જમાડો આખુંને ખવડાવો ખોંડ ખાજા
ગોમ જમાડો આખુંને ખવડાવો ખોંડ ખાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરો મારો બન્યો વરરાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
હો આયો અવસર આજે આંગણે અનેરો
પરણે લાડકડો મારો નોનચક વીરો
હો હૈયે આંનદ ને હેતની આ હેલી
બાયું પ્રભાતના ગોણા ગાઈ ઉઠી વેલી
વાયડના વડલે મેમાન ઉભા જાજા
વાયડના વડલે મેમાન ઉભા જાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
www.gujaratitracks.com
શેરનો શોખીન વીરડો મારો બન્યો વરરાજા
શેરનો શોખીન વીરો મારો બન્યો વરરાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
ગોમડે પૈણવા આયો ને વગડાવો બેન્ડવાજા
ConversionConversion EmoticonEmoticon