Goga Lili Vadi Rakhjo
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Baldevsinh Chauhan
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Jigar Studio
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Baldevsinh Chauhan
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Jigar Studio
Goga Lili Vadi Rakhjo Lyrics in Gujarati
(ગોગા લીલી વાડી રાખજો લિરિક્સ ગુજરાતીમાં)
એ ઓરે મારા ગોગા બાપા
કરજો રે કંકુના થાપા
એ ઓરે મારા ગોગા બાપા
કરજો રે કંકુના થાપા
લીલી વાડી રાખજો
હે વિનવું તમને ગોગા બાપા
મારા ઘરે પધારો બાપા
લીલી વાડી રાખજો
હે લીલી વાડી રાખજો
ને ખમ્મા માજા કરજો
લીલી વાડી રાખજો
ને ખમ્મા માજા કરજો
હે ઓરે મારા ગોગા બાપા
કરજો રે કંકુના થાપા
લીલી વાડી રાખજો
હે ગોગા લીલી વાડી રાખજો
હો વાગતા રે ઢોલે બાપા હામૈયા કરવુ
કંકુ ચોખલિયેને ફૂલડે વધાવુ
હો ...અંતરના ઓરડે ઉતારા રે દેશુ
અમે ગોગાજી તારા વારણા રે લેશુ
વારણા રે લેશુ અંતરની વાતો કેશુ
વારણા રે લેશુ અંતરની વાતો કેશુ
હે ઓરે મારા ગોગા બાપા
કરજો રે કંકુના થાપા
લીલી વાડી રાખજો
હે ગોગા ખમ્મા માજા કરજો
કરજો રે કંકુના થાપા
એ ઓરે મારા ગોગા બાપા
કરજો રે કંકુના થાપા
લીલી વાડી રાખજો
હે વિનવું તમને ગોગા બાપા
મારા ઘરે પધારો બાપા
લીલી વાડી રાખજો
હે લીલી વાડી રાખજો
ને ખમ્મા માજા કરજો
લીલી વાડી રાખજો
ને ખમ્મા માજા કરજો
હે ઓરે મારા ગોગા બાપા
કરજો રે કંકુના થાપા
લીલી વાડી રાખજો
હે ગોગા લીલી વાડી રાખજો
હો વાગતા રે ઢોલે બાપા હામૈયા કરવુ
કંકુ ચોખલિયેને ફૂલડે વધાવુ
હો ...અંતરના ઓરડે ઉતારા રે દેશુ
અમે ગોગાજી તારા વારણા રે લેશુ
વારણા રે લેશુ અંતરની વાતો કેશુ
વારણા રે લેશુ અંતરની વાતો કેશુ
હે ઓરે મારા ગોગા બાપા
કરજો રે કંકુના થાપા
લીલી વાડી રાખજો
હે ગોગા ખમ્મા માજા કરજો
ConversionConversion EmoticonEmoticon