Bhathiji Kaam Kari Jaay Sada Tran Dada Na Thay Lyrics in Gujarati

Bhathiji Kaam Kari Jaay Sada Tran Dada Na Thay - Pravin Luni
Singer : Pravin Luni
Lyrics : Rajesh Bhadraniya & Bharat Valvod
Music : Mayur Nadiya
Label : KumKum Films

Bhathiji Kaam Kari Jaay Sada Tran Dada Na Thay Lyrics in Gujarati
| ભાથીજી કામ કરી જાય સાડાત્રણ દાડા ના થાઈ લિરિક્સ ગુજરાતીમાં |
 
એ નક્કી એ વાત ભાથીજીનો સાથ છે
નક્કી એ વાત ભાથીજીનો સાથ છે
દાદા મારૂ કોમ કરી જાય હાડાત્રણ દાડા ના થાઈ
હાડાત્રણ દાડા ના થઇ

નક્કી એ વાત ભાથીજીનો સાથ છે
દાદા મારૂ કોમ કરી જાય હાડાત્રણ દાડા ના થાઈ
હાડાત્રણ દાડા ના થઇ

હે વસમી વેળાને દર્દને દુઃખડા
માથે ભમે કાળ શોધે છે સુખડા
વસમી વેળાને દર્દને દુઃખડા
માથે ભમે કાળ શોધે છે સુખડા

ફૂલની તો પોંખડિયે રાજી દાદા થાઈ છે
ફૂલની તો પોંખડિયે રાજી દાદા થાઈ છે
દાદા મારૂ કોમ કરી જાય હાડાત્રણ દાડા ના થાઈ
જો હાડાત્રણ દાડા ના થાઈ

નક્કી એ વાત ભાથીજીનો સાથ છે
દાદા મારૂ કોમ કરી જાય હાડાત્રણ દાડા ના થાઈ
હાડાત્રણ દાડા ના થાઈ

હો વાહ વાહ બોલાવશે ને પેઢીયો ઓળખાવશે
અરે આરે સંસાર સુખ સાયબી કરાવશે
અરે વાહ વાહ બોલાવશે ને પેઢીયો ઓળખાવશે
આરે  સંસાર સુખ સાયબી કરાવશે
હા હારેલી હાવ એતો અલ્યા બાજી જીતી જાય છે
હારેલી હાવ એતો અલ્યા બાજી જીતી જાય છે
દાદા મારૂ કોમ કરી જાય હાડાત્રણ દાડા ના થાઈ
જો હાડાત્રણ દાડા ના થાઈ

નક્કી એ વાત ભાથીજીનો સાથ છે
દાદા મારૂ કોમ કરી જાય હાડાત્રણ દાડા ના થાઈ
હાડાત્રણ દાડા ના થાઈ

હો બાર પછી એક સૌનો સમય બદલાવશે
રોજ દિવાળીયો લેર કરાવશે
બાર પછી એક સૌનો સમય બદલાવશે
રોજ દિવાળીયો રોજ લેરો કરાવશે
હો દાદાનું નોમ એક શ્રદ્ધાથી રાખી ટેક
દાદાનું નોમ એક શ્રદ્ધાથી રાખી ટેક
દાદા મારૂ કોમ કરી જાય હાડાત્રણ દાડા ના થાઈ
ગેરન્ટી હાડાત્રણ દાડા ના થાઈ

હા નક્કી એ વાત ભાથીજીનો સાથ છે
દાદા મારૂ કોમ કરી જાય હાડાત્રણ દાડા ના થાઈ
હાડાત્રણ દાડા ના થાઈ
હાડાત્રણ દાડા ના થાઈ
 
Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »