Tane Prem Karine Mane Shu Malyu Lyrics in Gujarati

Tane Prem Karine Mane Shu Malyu - Vina Thakor
Singer : Vina Thakor
Lyrics : Gabbar Thakor
Music : Bechar Thakor & Kanuji Thakor
Music Lebal : Mahi Digital
 
Tane Prem Karine Mane Shu Malyu Lyrics in Gujarati
(તને પ્રેમ કરીને મને શું મળ્યું લિરિક્સ ગુજરાતીમાં)
 
હો તને પ્રેમ રે કરીને મને શું મળ્યું
દર્દ અને દગો શિવાય કંઈ ના મળ્યું
હો તને પ્રેમ રે કરીને મને શું મળ્યું
દગો અને દર્દ શિવાય કંઈ ના મળ્યું
હો જખમ છે ઘેરા અને દર્દ છે જાજા  
જખમ છે ઘેરા અને દર્દ છે જાજા
હો મારા જીવતરમાં બેવફા તે ઝેર રડ્યું
પ્રેમ રે ભરેલું મારૂ દિલ તોડ્યું
હો તને દિલ રે આલીને મને શું મળ્યું
દર્દ અને દગો શિવાય કંઈ ના મળ્યું

પ્રેમ ભાયું મારૂ દિલ તોડ્યુ તને લાગશે મારી હાઈ
તારી રે યાદોમાં મારી રોઈ રાતો જાય
હો હાચો તને પ્રેમ કર્યો તોય જુઠા સોગન ખાઈ
મેઠું મેઠું બોલી મને છેતરી રે જાય
હો ચહેરા છે ભોળા અને દિલથી છે કાળા
ચહેરા છે ભોળા અને દિલથી છે કાળા
તારી જિંદગીમાં તને પાછી નઈ મળું
તારા હામો પાછો નમણો નઈ કરૂ
હો તને પ્રેમ રે કરીને મને શું મળ્યું
દર્દ અને દગો શિવાય કંઈ ના મળ્યું
www.gujaratitracks.com

હો દગો તને મળશે ત્યારે તને ખબર પડશે
હાચા મારા પ્રેમની તારે તને કદર થાશે
હો હાલ ભલે તારી યાદમાં હું રોવ છુ
એક દિવસ મારી યાદમાં તારે રોવું પડશે
અરે હું તને ક્વ છુ તું તારા રસ્તે
અરે હું તને ક્વ હું મારા રસ્તે
હો તને પ્રેમ રે કરીને મને શું મળ્યું
દર્દ અને દગો શિવાય કંઈ ના મળ્યું
હો તને દિલ રે આલીને મને શું મળ્યું
દર્દ અને દગો શિવાય કંઈ ના મળ્યું  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »