Tame Bau Rosho Lyrics in Gujarati

Tame Bau Rosho - Rohit Thakor
Singer - Rohit Thakor , Lyrics - Sandip Talpada
Music - Ravi - Rahul , Lebal - Prince Digital
 
Tame Bau Rosho Lyrics in Gujarati
(તમે બઉ રોશો લિરિક્સ ગુજરાતીમાં)
 
બઉ રોશો
હે તમે બઉ રોશો
હે ... જાનુ તમે બઉ રોશો
તમે બઉ રોશો
મારા ઓંતિડાની હાઈ તન લાગશે
હો અડધી રાતે રોશો પોકે પોકે રોશો
આ ગરીબના નેહાકા તન લાગશે રે
હો હમ ખાવાનો એકનો એક દીકરો હતો
વગર મોતે ઓમ મારી નાખવો નોતો
હમ ખાવાનો એકનો એક દીકરો હતો
વગર મોતે ઓમ મારી નાખવો નોતો
હે ઘુંઘટો તોણી રોશો માથે ઓઢી રોશો
મારા દલડાની હાઈ તન લાગશે રે
મારા ઓંતિડાની હાઈ તન લાગશે રે

હે તને પૈસો વાલો મારા પ્યારની ચો પડી છે
રૂપિયા વાળો ભાળી તું કોકના વાદે છડી છે
હે દુશમન ના નડ્યા એવી તું તો મને નડી છે
તું તો છોડી ગઈ દિલમાં દુઃખની ઘડી છે
હે ... કોઠે બેહી રોશો ખૂણે બેહી રોશો
આ ગરીબના છોકરાની હાઈ લાગશે રે
હે ગોંડી તમે બઉ રોશો દીકુ બઉ રોશો
મારા ઓંતિડાની હાઈ તન લાગશે રે
હે મારા ઓંતિડાની હાઈ તન લાગશે રે

હે કોણ હોમભળશે તમારૂ કોને કેવા જાશો
એકલા પડી જાશો આખી રાત જાગી રોશો
હો તમે ખાધા પીધા વિના હવાર હોજ કરશો
તને ખવરાવી ખાતો વેળા યાદ કરશો
હે ... ઉંઘ માંથી ઉઠી રોશો ના તમે સોના રેશો
આ જવાન છોકરાની હાઈ લાગશે રે
હે ગોંડી તમે બઉ રોશો જાનુ બઉ રોશો
મારા ઓંતિડાની હાઈ તન લાગશે રે
હે મારા ઓંતિડાની હાઈ તન લાગશે રે
એ મારા ઓંતિડાની હાઈ તન લાગશે રે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »