Shu Malyu Jindgi Bagadi Mari Lyrics in Gujarati

Shu Malyu Jindgi Bagadi Mari - Naresh Thakor
Singer & Lyrics - Naresh Thakor
Music - Mahesh Savala
Label - Chamunda Studio
 
Shu Malyu Jindgi Bagadi Mari Lyrics in Gujarati
(શુ મળ્યું જિંદગી બગાડી મારી લિરિક્સ ગુજરાતીમાં)
 
હો ... હો ... હો ... હો ...
હો ... હો ... હો ... હો ...
ઓ  હર ઘડી હરપળ એ ચતાવ્યા કરે ક્યાં રે કારણે તું રડાવ્યા કરે
હર ઘડી હરપળ એ ચતાવ્યા કરે ક્યાં રે કારણે તું રડાવ્યા કરે
આ વાત તો હમજાતી નથી તારી શુ મળ્યું જિંદગી બગાડી મારી
આ વાત તો હમજાતી નથી તારી શુ મળ્યું જિંદગી બગાડી મારી
ઓ  હર ઘડી હરપળ એ ચતાવ્યા કરે ક્યાં રે કારણે તું રડાવ્યા કરે

હો કેવા છે આ લેખ તારા કોને કહું દુઃખો મારા
લેજો રે સંભાળ જરા શું થયા છે હાલ મારા
હો કેવા છે આ લેખ તારા કોને કહું દુઃખો મારા
લેજો રે સંભાળ જરા શું થયા છે હાલ મારા
હો માની રે રૂદિયાની રાણી સમજી ના કેમ પ્રીત મારી
માની રે રૂદિયાની રાણી સમજી ના કેમ પ્રીત મારી
સામે માળો તો જોતા એ નથી રડી શકું ના હું હસું એમથી
ઓ  હર ઘડી હરપળ એ ચતાવ્યા કરે ક્યાં રે કારણે તું રડાવ્યા કરે

હો હવે નથી રે રેવામાં માજા આપી દે ઓ પ્રભુ રજા
દીધી મને એવી સજા દુશમની ને આવે લજ્જા
હવે નથી રે રેવામાં માજા આપી દે ઓ પ્રભુ રજા
દીધી મને એવી સજા દુશમની ને આવે લજ્જા
હો કેવો તારો સાથ મળ્યો ના ઈરાદો મેં તો કર્યો
કેવો તારો સાથ મળ્યો ના ઈરાદો મેં તો કર્યો
હવે આવ્યો છે મરવાનો મારે વારો જીવ જાશે સાથ નઈ મળે જો તારો
www.gujaratitracks.com
ઓ  હર ઘડી હરપળ એ ચતાવ્યા કરે ક્યાં રે કારણે તું રડાવ્યા કરે
આ વાત તો હમજાતી નથી તારી શુ મળ્યું જિંદગી બગાડી મારી
આ વાત તો હમજાતી નથી તારી શુ મળ્યું જિંદગી બગાડી મારી
શુ મળ્યું જિંદગી બગાડી મારી
શુ મળ્યું જિંદગી બગાડી મારી 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »